Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 7
________________ ડિલે ઇસ ડેન્જરસ અફસોસનો કોઈ પાર નથી પણ હવે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. બાહુબલિની આ ઘટના આપણને આ જ સંદેશ આપે છે - Delay is dangerous. अवाप्य धर्मावसरं विवेकी, कुर्याद् विलम्बं न हि विस्तराय । यतो जिनस्तक्षशिलाधिपेन, रात्रिं व्यतिक्रम्य न वन्दितश्च ॥ ધર્મનો અવસર મળી જાય, પછી વિવેકીએ એમાં લેશ પણ વિલંબ કરવા જેવો નથી. પછી ભલે ને એ વિલંબ એ ધર્મને વિસ્તૃતપણે કરવા માટે જ કેમ ન હોય ? તમે જોયું ને ? તક્ષશિલાના સ્વામીએ માત્ર એક રાત્રિનો વિલંબ કર્યો ને પ્રભુને વંદન કરવાનું સૌભાગ્ય ગુમાવી દીધું. વિલંબ એ એક જાતનું અજ્ઞાન છે અથવા તો મિથ્યાજ્ઞાન છે, ૭

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56