Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 14
________________ ૧૪. ડિલે ઇસ ડેન્જરસ આ છે જ્યાં હાજર હોય છે, ત્યાં ભાગ્ય સહાય કરે છે. In short ભાગ્યની અનુકૂળતા એ સંયોગને આધીન નથી, આપણા પુરુષાર્થને આધીન છે. ઉત્સાહથી શીધ્ર પ્રાપ્તિ + શુદ્ધ પ્રાપ્તિ થાય છે અને સર્વોત્કૃષ્ટ ફળ મળે છે. વિલંબથી પ્રાપ્તિ ઝપાટાબંધ દૂર જાય છે, કદાચ આ ભવમાં અને ભવોભવમાં પણ પ્રાપ્તિથી વંચિત થઈ જવાય છે, ને કદાચ પ્રાપ્તિ થઈ પણ જાય, તો ય એ એટલી શુદ્ધ નહીં થાય, કામ થઈ જાય તો ય એટલી ભલીવાર નહીં આવે, માત્ર મળવું એટલું પૂરતું નથી સરસ રીતે ફળવું પણ જરૂરી છે. તો વાત ત્યાં જ આવીને ઊભી રહે છે – Delay is dangerous. વિલંબ હોવા છતાં આપણે સાચા હોઈએ ખરેખરી ભાવના ધરાવતા હોઈએ,

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56