________________
ડિલે ઇસ ડેન્જરસ
પૂર્ણ વિશ્વાસ.
પછી તારી બધી જ જવાબદારી મારી છે.
પછી હું મોક્ષ સુધી તારી સાથે છું. આ મારું વચન છે વત્સ ! ફગાવી દે બધાં જ વિલંબને,
આવી જા મારી સાથે,
તારું હાર્દિક સ્વાગત છે.’’
Please try to listen, he is just telling us. Please try to follow him, wish you all the best.
૫૫
પરમ તારક પરમ આદેય શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિ દુક્કડમ્. (સ્યાદ્વાદમય શ્રી જિનશાસનમાં કોઈ પરિસ્થિતિમાં વિલંબ યોગ્ય હોય, એવું પણ બની શકે. પણ એ સંવિજ્ઞ ગીતાર્થ ગુરુ ભગવંતના માર્ગદર્શન અનુસાર હોય, તો યોગ્ય ઠરી શકે. સર્વ આરાધનાનો પાયો સમર્પણ છે. સદ્ગુરુને હંમેશા માથે રાખવા એ જ મોક્ષાર્થીનું અનન્ય કર્તવ્ય છે.)