________________
૪૬
ને જો એવું કશું જ આપણને ન હોય
તો
Sorry to say,
‘માંદા સાથે ગાંડા’ જેવી આપણી સ્થિતિ છે.
તો
વિલંબનો અર્થ છે
એક પ્રકારનું ગાંડપણ.
જ્યાં શીઘ્ર કર્તવ્ય એવા કામને છોડીને
આપણે નકામા કાર્યોમાં વ્યસ્ત થઈ જઈએ છીએ.
કેન્સરની ઉપેક્ષાનું પરિણામ
હજી ય સસ્તુ છે.
સંસારની ઉપેક્ષાનું પરિણામ ખૂબ જ મોંઘું છે. મોટે ભાગે
વિલંબનો અર્થ આ ઉપેક્ષા જ હોય છે.
આતંકવાદીએ આપણા ઘરમાં બોમ્બ મુકી દીધો છે,
આટલી જાણ થયા પછી
એવા કયાં પ્રોગ્રામ્સ કે રિઝન્સ હોય,
જે આપણને વિલંબ કરાવી શકે ?
એવી કઈ તકલીફ હોય,
જે આપણને દોડતા રોકી શકે ?
હજાર રિઝન્સને હડસેલો મારીને પણ
આપણે દોડશું.
બધી તાકાત લગાવીને પણ
ડિલે ઇસ ડેન્જરસ