________________
૧૪.
ડિલે ઇસ ડેન્જરસ
આ છે જ્યાં હાજર હોય છે, ત્યાં ભાગ્ય સહાય કરે છે. In short ભાગ્યની અનુકૂળતા એ સંયોગને આધીન નથી, આપણા પુરુષાર્થને આધીન છે.
ઉત્સાહથી શીધ્ર પ્રાપ્તિ + શુદ્ધ પ્રાપ્તિ થાય છે અને સર્વોત્કૃષ્ટ ફળ મળે છે. વિલંબથી પ્રાપ્તિ ઝપાટાબંધ દૂર જાય છે, કદાચ આ ભવમાં અને ભવોભવમાં પણ પ્રાપ્તિથી વંચિત થઈ જવાય છે, ને કદાચ પ્રાપ્તિ થઈ પણ જાય, તો ય એ એટલી શુદ્ધ નહીં થાય, કામ થઈ જાય તો ય એટલી ભલીવાર નહીં આવે, માત્ર મળવું એટલું પૂરતું નથી સરસ રીતે ફળવું પણ જરૂરી છે. તો વાત ત્યાં જ આવીને ઊભી રહે છે – Delay is dangerous.
વિલંબ હોવા છતાં આપણે સાચા હોઈએ ખરેખરી ભાવના ધરાવતા હોઈએ,