Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 34
________________ ૩૪ अज्जेव धम्मं पडिवज्जयामो, जहिं पवन्ना न पुणब्भवामो । अणागयं णेव य अत्थि काई, सद्धाखमं णे विणइत्तु रागं ॥ પિતાજી, અમારે તો આજે જ સંયમનો સ્વીકાર કરવો છે. સંયમનો સ્વીકાર એ જ મોક્ષનો સ્વીકાર છે. કાલે...ભવિષ્યમાં...પછી... આના ઉપર અમને જરા પણ વિશ્વાસ નથી. એ બધું ખૂબ જ છેતરામણું છે... બિહામણું છે...ખૂબ જ જોખમ ભરેલું છે.” પિતા પુત્રોને અનુમતિ આપે છે એટલું જ નહીં, પણ સ્વયં તેમની સાથે દીક્ષા લે છે, એ પણ સજોડે. એમનો આદર્શ લઈને એ નગરના રાજા-રાણી પણ દીક્ષા લે છે. છ યે જણ સુંદર સાધના કરે છે અને એ જ ભવમાં મુક્તિપદને પ્રાપ્ત કરે છે... सव्वे ते परिणिव्वुडे । ‘આજ’ની મજા જ કંઈક ઓર છે. ડિલે ઇસ ડેન્જરસ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56