Book Title: Dile is Dangerious
Author(s): Priyam
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar

View full book text
Previous | Next

Page 27
________________ ડિલે ઇસ ડેન્જરસ આપણી પોતાની સાથે પણ આવું ન થઈ શકે ? If yes, તો પછી વિલંબનો અર્થ શું થશે ? It means No. જુગાર રમવાનો અર્થ જ એ છે. કે હારવાની પૂરી તૈયારી છે. જેની સંભાવના છે એની તૈયારી રાખ્યા વિના કોઈ છૂટકો જ નથી. વિલંબ કરવાનો અર્થ જ એ છે, કે ધર્મસાધના કદાચ ન થાય તો પણ આપણને વાંધો નથી. ભલે, આપણને આ શબ્દો થોડા ભારે લાગે, ભલે આપણું અંતર આનો વિરોધ કરે, પણ આપણી પ્રવૃત્તિનો તો આ જ અર્થ થતો હોય છે. That means વિલંબ કરવો એ પોતે જ પોતાને છેતરવા જેવું છે. વિલંબ કરવો એટલે આપણે જે બિસ્કુલ નથી ઇચ્છતા એ જ કરવા જેવું છે. પરમ પાવન શ્રી ઉપદેશમાલા કહે છે -

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56