Book Title: Dile is Dangerious Author(s): Priyam Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar View full book textPage 5
________________ ડિલે ઇસ ડેન્જરસ એ આવ્યું...એ આવ્યું... હમણા પ્રભુના દર્શન થશે... હમણા આ આંખો પાવન થશે... બસ, આવી ગયું ઉદ્યાન.. આમાં પ્રભુ ક્યાં હશે ? આ પ્રશ્ન થતાની સાથે નજર સામે ઉઘાનપાલ દેખાય છે... “પધારો મહારાજ પધારો... પ્રભુ આ બાજુ છે...'' મહારાજા બાહુબલિની પાછળ વિરાટ મેદની ચાલી રહી છે. એ લાખો આંખોમાં પ્રભુદર્શનની પ્યાસ તરવરી રહી છે... “પધારો મહારાજ...આ બાજુ... અરે, પ્રભુ સાંજે તો અહીં જ હતા... પ્રભુ ક્યાં જતાં... ઓહ...આ પગલાં પરથી તો એવું લાગે છે, કે પ્રભુએ તો...’’ ઉદ્યાનપાલ જે ન બોલી શક્યો, એ ય મહારાજાને સંભળાઈ ગયું. એ ત્યાં ને ત્યાં ફસડાઈ પડ્યા... ૫Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 56