________________
રીતે આધાર ચક્રમાં વાગ્યુવબીજ Íની રચના કુદરતી રીતે થયેલી છે. સારાંશ એ છે કે આ સ્થાનમાં જો બીજનું વિશિષ્ટ પદ્ધતિએ ધ્યાન કરવામાં આવે તો તેથી શ્રુતની અધિષ્ઠાત્રી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે. શ્રીબપ્પભટ્ટસૂરિ વગેરે અનેક સમર્થ આચાર્યોએ આ રીતે ધ્યાન કર્યું હોય, તેવા પ્રમાણ મળે છે.
ઈંકારનું માત્રારહિત પણ ધ્યાન કરી શકાય છે. તેનું ગૈલોક્યબીજ હ્રીં કાર અથવા કામબીજ સ્ત્રકાર સાથે પણ ધ્યાન કરી શકાય છે. દરેક ધ્યાનનાં ભિન્ન ભિન્ન પ્રયોજનો શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યાં છે.
સ્વાધિષ્ઠાન ચક્રની કર્ણિકામાં પોણમાં કામ બીજ વર સહિત ડ્રીંકારનું ધ્યાન કરાય છે. મણિપૂર્ણમાં અણવર્ણના શ્રી બીજનું ધ્યાન અનેક રીતે લાભપ્રદ છે. આજ્ઞા ચક્રમાં કાર અથવા સ્તકારનું ધ્યાન કરી શકાય છે. અથવા આજ્ઞા ચક્રમાં અમૃતને વરસાવતા ર્વી બીજનું ધ્યાન કરી શકાય છે, તે સર્વપ્રકારના વિષ અને રોગને હરનારું છે. માહિતી માટે જુઓ ચિત્ર
મહત્ત્વના ચક્રો
सहस्त्रार चक्र
आज्ञाचक्र
विशुद्धि चक्र
हृदय हृदय चक्र मध्यनाड़ी लीवर
नाभिचक्र सूर्यनाड़ी स्वाधिष्ठान चक्र कुण्डलिनी शक्ति चन्द्रनाड़ी
मूलाधार चक्र
નીચેથી ઉપર ક્રમશઃ સ્થાન ગુદામધ્ય લિંગમૂલ નાભિ હૃદય કંઠ ભૂમધ્ય મસ્તક ચક્રનું નામ મૂલાધાર સ્વાધિષ્ઠાન મણિપૂર્ણ અનાહત વિશુદ્ધ આજ્ઞા સહસ્ત્રાર
(મણિપુર) ધર્મ-ચિંતન . ૩૭૩