Book Title: Bhadrankarvijayjina Saniddhyani Divya Palo
Author(s): Babubhai Girdharlal Kadiwala
Publisher: Adhyatmik Sanshodhan ane Dhyan Kendra

View full book text
Previous | Next

Page 17
________________ ગુરુ માતાને પ્રાર્થના ઐસા ચિદૂસ દીયો ગુરુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં. સબ અંધકાર મીટા દો ગુરુમૈયા, સમ્યગૂ દર્શન પાઉં મેં. ઐસા ૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર કહો કૈસે ઉસે પાઉં મેં. કરો કૃપા કરૂણારસ સિન્ધ મેં બાલક અજ્ઞાની હું ... એસા રે શિવરસ ધારા વરસાઓ ગુરુમૈયા, સ્વાર્થ વ્યાધિ મીટાઓ રે સવિ જીવ કરું શાસન રસીયા ઐસી ભાવના ઉરમાં ભર દો રે... ઐસા... ૩ સિધ્ધરસ ધારા વરસાઓ ગુરુમૈયા, પરમાત્મ કો પાઉં મેં આનંદરસ વેદન કરકે ગુરુ જી, પરમાનંદ પદ પાઉં મેં.. ઐસા...૪ વિશ્વલ્યાણી પ્યારી ગુરુ મૈયા તેરી કૃપામેં ખો જાઉં મેં દો ઐસા વરદાન ગુરુજી તેરા ગુણ ગાઉ મેં. ઐસા...૫ હો ! ગુરુમૈયા કૃપા કરીને (૧) ચિસ એટલે જ્ઞાન રસ (૨) શિવરસ એટલે સર્વ જીવોના કલ્યાણનો રસ (૩) સિધ્ધરસ - સિધ્ધ પદનો રસ આત્મ સ્વરૂપનો રસ, આત્મ અનુભવ ૨૨ વરસાવો - મારા અંદર આ રસ પૂરજો જેથી (૧) અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઇ સમ્યગુ દર્શન પ્રગટે (૨) સર્વકલ્યાણનો રસ જેનાથી સ્વાર્થનો કારમો વ્યાધિ નષ્ટ થાય. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પ્રગટે (૩) સિધ્ધરસ આત્મરસ જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય અને આત્મ અનુભવ પ્રગટે. આત્માના આનંદરસનું વેદન-અનુભવ ન થાય.પાંચમી કડીમાં ગુરુમહારાજ પાસે વરદાન માંગ્યું કે તમારા કહેલા અને મૌન દ્વારાં તમે આપેલા ભાવોનું સ્મરણ ગુણગાન કરી શકું એવી કૃપા કરો. ગુરૂમાતાને પ્રાર્થના કરી ગ્રંથની મંગળ શરૂઆત થાય છે. - લિ. સેવક બાબુભાઈ કડીવાળાનાં કોટી કોટી વંદન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 342