________________
ગુરુ માતાને પ્રાર્થના ઐસા ચિદૂસ દીયો ગુરુમૈયા, પ્રભુ સે અભેદ હો જાઉં મેં. સબ અંધકાર મીટા દો ગુરુમૈયા, સમ્યગૂ દર્શન પાઉં મેં.
ઐસા ૧ પ્રભુ સ્વરૂપ હૈ અગમ અગોચર કહો કૈસે ઉસે પાઉં મેં. કરો કૃપા કરૂણારસ સિન્ધ મેં બાલક અજ્ઞાની હું ... એસા રે શિવરસ ધારા વરસાઓ ગુરુમૈયા, સ્વાર્થ વ્યાધિ મીટાઓ રે સવિ જીવ કરું શાસન રસીયા ઐસી ભાવના ઉરમાં ભર દો રે...
ઐસા... ૩ સિધ્ધરસ ધારા વરસાઓ ગુરુમૈયા, પરમાત્મ કો પાઉં મેં આનંદરસ વેદન કરકે ગુરુ જી, પરમાનંદ પદ પાઉં મેં..
ઐસા...૪ વિશ્વલ્યાણી પ્યારી ગુરુ મૈયા તેરી કૃપામેં ખો જાઉં મેં દો ઐસા વરદાન ગુરુજી તેરા ગુણ ગાઉ મેં.
ઐસા...૫ હો ! ગુરુમૈયા કૃપા કરીને (૧) ચિસ એટલે જ્ઞાન રસ (૨) શિવરસ એટલે સર્વ જીવોના કલ્યાણનો રસ (૩) સિધ્ધરસ - સિધ્ધ પદનો રસ આત્મ સ્વરૂપનો રસ, આત્મ અનુભવ ૨૨ વરસાવો - મારા
અંદર આ રસ પૂરજો જેથી (૧) અજ્ઞાનનો અંધકાર નષ્ટ થઇ સમ્યગુ દર્શન પ્રગટે (૨) સર્વકલ્યાણનો રસ જેનાથી સ્વાર્થનો કારમો વ્યાધિ નષ્ટ થાય. સવિ જીવ કરું શાસન રસીની ભાવના પ્રગટે (૩) સિધ્ધરસ આત્મરસ જેનાથી પરમાત્માની પ્રાપ્તિ થાય અને આત્મ અનુભવ પ્રગટે. આત્માના આનંદરસનું વેદન-અનુભવ ન થાય.પાંચમી કડીમાં ગુરુમહારાજ પાસે વરદાન માંગ્યું કે તમારા કહેલા અને મૌન દ્વારાં તમે આપેલા ભાવોનું સ્મરણ ગુણગાન કરી શકું એવી કૃપા કરો. ગુરૂમાતાને પ્રાર્થના કરી ગ્રંથની મંગળ શરૂઆત થાય છે.
- લિ. સેવક બાબુભાઈ કડીવાળાનાં કોટી કોટી વંદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org