________________
૧૧
સ', ૧૯૫૬ માં આ કૃતિ સકલિત કરવામાં આવી તેમાં ગ્રન્થની પ્રશસ્તિ પરથી જણાય છેઃ———
સંવત્ ૧૭૫૬ વર્ષ શ્રીશ્રીવિધિપક્ષે ( ? વિજયગચ્છે) શ્રી ભટ્ટારક શ્રીમદ્
૧૦૮ વિનયસાગરસૂરિજી......તિથી શુક્રવાસરે, લિપિકૃત' પીતાંબરજી ઉદયપુરનગરે રાજાધિરાજ.........રાજ્યે આયુર્વેદ સારસ ગ્રહ સમ્પૂર્ણ મ્.
પુષ્ટિકામાં પ્રયુક્ત વિધિપક્ષે શબ્દને આધારે મેં ભાઈ શ્રી પાર્શ્વને વિનયસાગરસૂરિ અચલગચ્છના જણાગ્યા હતા. એને કારણે તેમણે અચલગચ્છ દિગ્દર્શનની વૃત્તિ ( પૃષ્ઠ ૬૧૭) માં પણ અંચલીય લખેલ છે, જ્યારે વસ્તુતઃ વિજયગચ્છના આચાય છે.
આયુર્વેદના અનુભૂત પ્રયોગા અને પ્રતિ પરિચય
ઉપર્યુક્ત શીકમાં પ્રસ્તુત કૃતિનું પ્રકાશન થાડુ' આશ્ચય ઉત્પન્ન કરે એવું છે. સંકલનકારે આ ૮૧ પત્રાત્મક રચનાનું નામ આયુર્વેદ સાર સગ્રહ સ્વીકાર્યુ છે. નામની વ્યાપકતા જોતાં અતિવ્યાપ્તિ દાષથી તે રહિત નથી. આમાં આવેલા પ્રયાગા મારા પેાતાના જ નહીં, અપિતુ સન ૧૯૪૧માં આ પ્રત મને પ્રાપ્ત થઈ છે તેમનાં પિરવારની વ્યક્તિનાં પણ અનુભૂત છે, એટલે જ મેં આયુ. વેદના અનુભૂત પ્રયોગા નામ રાખવાનુ વિશેષ પસંદ ક્યું છે. આની મૂળ પ્રત મને સત્રની (છપારા) નિવાસી સ્વ. ડાલચkર્જી ભૂરા તરફથી પ્રાપ્ત થઈ હતી, તેમનાથી જાણવા મળ્યું કે શ્રીકા તેરના સુલેખક યતિશ્રેષ્ઠ શ્રી અનૂપચંદજી મહારાજે તેમના પિતામહ સ્વ. લક્ષ્મીચંદજી ભૂરાને આપી હતી. મૂળ પ્રતમાં વિશિષ્ટ પ્રયાગા પર પ્રયાક્તાએ કરેલાં ચિહ્નો એ વાત દર્શાવે છે કે એ તમામ પ્રયાગ પ્રતિ સંરક્ષકના અનુભવેલા છે.
પ્રતિના પત્રાની સંખ્યા ૮૧ છે, પ્રત્યેક પત્રમાં ૧૮ થી ૨૦ ૫ક્તિઓ છે. અને પ્રત્યેક પક્તિમાં ૫૫ થી ૬૦ અક્ષરા છે. કાળી શાહીથી લખેલી સુવાચ્ય પ્રતિમાં વિષય પરિવર્તનસૂચક લાલ શાહીને ઉપયાગ તથા કાંક ગેરુના સકેતા સ્પષ્ટ છે. વિષય અથવા તો પ્રયેાગ સ્પષ્ટીકરણાથ હાંસિયા પર તેજ અક્ષરામાં વિશિષ્ટ વિવેચન પણ છે.
પ્રતિ આખીયે કાઈ વાર પાણીમાં પડી ગયેલી જણાય છે. કારણ કે કેટલાક પાનાઓમાં ઝાંખપ અને લિપિ અસ્પષ્ટ થઈ છે, પણ શ્રમથી વાંચી શકાય તેવી છે.
૧ આ વ્યક્તિને આયુર્વેદના એક બૃહદ્ ગુટકા મને શ્રી ઈન્દ્રકુવર સરદારસિંહ સેાલ'કી (પ્રતાપગઢનિવાસી, હાલ ઉદયપુર) તરફથી પ્રાપ્ત થયેા હતેા. જેમાં ભગવાનદાસ પેાતાને રાજવૈદ્ય અને ગુસાંઈ ભારતીજીના શિષ્ય વર્ણવે છે. સભવ છે એ સ`ખવાલ-સુખવાલ ગેાત્રનાં હાય. ગુટકામાં ઠાકુરસી નાણાવાલના પણ અનેક પ્રયોગા માંધ્યા છે.
૨ એમના એક શિષ્ય તારાચંદ સુત હૃદયાનન્દ જોશી રચિત આયુર્વેદ વિષયક ગ્રન્થામાં પણ ભારતીય ગુસાં નામ આવ્યું છે. વિશેષ માટે મારા “ આયુર્વેદકા અજ્ઞાત સાહિત્ય ” નામક લેખ જોવા ભલામણ છે,
—મિશ્રીમલ અભિનન્દન ગ્રંથ, પૃષ્ઠ ૩૦૦-૩ ૧૭,