________________
૮૦
આયુવેદના અનુભૂત પ્રયોગ ૫. વાગોળ-વડવાંદરીની વીઠ નાલથી ધૂણી દિયે તે પણ સંકેચન :થશે. કુંભ ટળી ગયું હોય તે
સ્ત્રીને સૂવડાવી નાલ પ્રવેશ કરાવી ધૂંઆરો દે. ઠેકાણે આવશે ૬. ભાગ ૨ તોલા, બેરની જડ ૨૦ તોલા, પાશેર પલાસની જડની છાલ, બેરની જડ ઉકાળી - રસથી ભાંગ વગેરે ઔષધને સાથે બચેલો કુચે, ભગે બાંધે તે કમલ ઠેકાણે આવે, સંકેચન થાય. ૭, મોચરસ, ખુરાસાણી અજમો, હીરાકસીસ, બધાં ઔષધ ૦|-| તોલો ફટકડી ૧ તેલ લઈ
કડછીમાં હલાવે પાણી થાય ત્યારે ત્રણે દવા અંદર નાખી ગેળિઓ બનાવે. એ ગલી ૧ બાર
પ્રમાણુ યોનિમાં રાખવાથી સંકોચન થાય છે. ૮. ભાજૂકલ, કાયફળ વાટી ગેળી પાણીથી કરી રાખે, સંકોચ. ૯. કપૂર ના ભડામાં રાખે તો સંકેચન.. ૧૦. હીંગોટ ફલ ઘસી લેપ કરવાથી પણ સંકેચ થાય છે. ૧૧. કાખ, પીપલ, ત્રિફલા લેદ વાટી લેપ કરવાથી પણ સોચ. ૧૨. આંબા ગઠલી, અસગંધ કાથ, ચંદનને અષ્ટાવશેષ ફવાથ દ્વારા પ્રક્ષાલનથી પણ સંકોચ થાય છે. ૧૩. ભાજૂફલ, ત્રિફલા, કસીસ, કાથ, શુભ્રા, ધાવડાના ફૂલ, દાડમનાં છોડાં, સોપારી, સર્વ સમચૂર્ણ,
બાવડની છાલનાં કાઢામાં બેર સમાન ગાળિઓ બનાવવી, ભવ્યે રાખવાથી વિશેષ સંકેચન થાય છે. ૧૪. બાવળને રસ કાઢી એક ગજ કપડાંને ભાવિત કરવું, બે કે ત્રણ ભાવના આપી, સૂકવવું, પછી
ત્રણ–ચાર કકડા કરી મદનમંદિરમાં રાખતાથી સંકોચન થાય છે. ૧૫. દેશર અને ભાંગ સમ, જલથી ઘસી લેપ સંકેચન.
ઋતુ બંદ કરવાના ઉપચાર ૧. સેનાગેસ, વૂઈની જડ પાણીમાં વાટી પીવાથી માસિક ધર્મ બંદ થાય છે. ૨. ધમાસે પંચાંગ વાસી પાણી સાથે પીવાથી માસિક રોકાય છે. ૩. પુનર્નવામૂલ ૩ અંગુલ મદન સ્થાને ૩ દિવસ રાખે, માસિક બંદ થાય છે. ૪. પાંચ જાતનાં મીઠાને લીંબૂ રસની ભાવના ૧૪ દે, પછી પૂણી સાથે મેળવી યોનિમાં રખાવવાથી | ઋતુ બંદ થાય છે. ૫. છાયાશુષ્કામાગ મૂલ જલ સાથે લેવાથી માસિક બંદ થાય છે.
ગર્ભ ન રહેવાના ઉપાય ૧. માસિક ધર્મ આદ ૯ ટંક ગંધકની ગાળિએ ગાયની છાશમાં બનાવી ત્રણ દિવસ ખવરાવવી.
પછી શંખદ્રાય જેવી ઉગ્ર ઔષધિ આપવી. બીજે ભાસે પણ આવી રીતે જ પ્રવેશ કરવો, ગર્ભ
કદાપિ નહીં રહે.. ૨. ઋતુ સમયે શરપંખા ત્રણ દિવસ પીવાથી ગર્ભ રહેતું નથી. ૩. પીપર, બેર અને પલાસ ત્રણેની લાખ ૧-૧ તેલે ઋતુ સ્નાનાનન્તર ત્રણ દિવસ પીએ તે
કેઈ પણ સ્થિતિમાં ગર્ભ ધારણ ન થતું નથી. ૪, સંભોગ પૂર્વ જે લીંબડાની ધૂણું લેવામાં આવે તે ગર્ભ રહેતો નથી.