Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana
View full book text
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગો
શ્રી પૌષ્ટિક
૧. કાટા ઘઉંના નિશાસતા ૫ શેર, સેલી ૧ પાવ, આવળનાં પાન, દાડમનાં છેડાં, કાકણી ખેર, કાથેા, ધાવડાનાં ડાં ૧-૧ પાવ, ગોખરૂ, તુલસીપાન, વરીયાળી, આંત્રકુ પલ, સુંઠ, ધાવડાના ગૂંદર, એક એક પાવ, જીરૂ પાસેર, ખાંડની ચાસણી કરી બધાં દ્રવ્યો મેળવવાં. પછી ર–રા તેાલા નિત્ય વાપરવું. કમર દુખતી મટે, ગરમીનાં દિવસે હોય તે। ચણાના લોટ પણ પાસેર મેળવવા, પુષ્ટાઈ માટે આ સામાન્ય જણાતા ચેોગ વિશેષ લાભ કરે છે, આજ પ્રયાગ ખા સંગ્રહમાં પણ લખેલો છે. એમાં ધૂત સાથે સેકીને ચાસણી મેળવવાના સંકેત છે, તે ઉચિત છે. ૨. કસેલા, ગાયનુ ઘી, ૬૪-૬૪ ટંક, ગાયના ૫ સેર દૂધમાં કસેલે નાખી માત્રા બનાવવા. એમાં ત્રિફળા, ત્રિગડુ, ૧૨-૧૨ ટંક મેળવવાં. સતાવરી, પાષાણભેદ, જાયફળ, જાવંત્રી, માજીફળ, મેાચરસ, લેાદ, મઠ, કાયકલ, પાવડીના ફૂલ, બિલ્વફળ ૪-૪ ટેંક, સર્વાં વાટીને માવામાં નાખી ૪-૬ ટંકની સેાપારી જેવી ગાળી બનાવી નિત્ય ખાવાથી સ્ત્રીના ઉદર તથા સમસ્ત યાનિરગ
ટળે છે.
૨
2
માલરોગ ચિકિત્સા
૧. સર્વ રોગે—કિરાયતો, સુંઠ, અજમો, હરડે, પીપલ, મરી એલિયા, નિશાત, દાંતણી, કિરમાલે, દેવદારુ, લસણુ, ઈન્દ્રવારૂણી, પચલવણ, ખીજાખેાલ, અને ખાર, શુદ્ધ મુરદાસંગ, ચંપા, અને કેવડાના મૂલ, સર્વ સમભાગે લઇને ગામૂત્રની સાત ભાવના આપી ખરલ કરે, ગોલી ચણા ખરેખર કરવી, બાળકના તમામ રોગેા માટે આ અતિહિતકર ઔષધ છે.
૨.
બાળક મરતા દહે—હળદર, પીપલ, જાયફલ, સેાહગી, લૌગ, મરી, એલિયા, સૂ, સારા, આંખા હરદળ, ખીજાખેાલ ૫-૫ ટક, ખાંડ છા ટક, ઘઉં બળેલા ૧૫ ટકા બાળકનાં મૂત્ર અથવા અકરીના મૂત્રમાં ચણાં સમાનગાળો બનાવી, બાળક લઈ શકે તેમ હોય તે બાળકને આપવી અથવા માતાને એ ગાળિએ સેવન કરાવવી.
૪. અતિસાર—નાનું બિલ્વ ફુલ, ધાવડીનાં ફૂલ, નેત્રવાળા, લાદ, સમમાત્રા જલથી પિકી આપવી. અથવા તેા પાણીમાં મેળવી ચમચાથી દવા પાઈ દેવાથી બાળકના અતિસાર મટે છે.
૪. બન્ને નિશા ઈન્દ્ર, રીગણી, જેઠીમધ યથા યોગ્ય કૂવાધ કરી પાવાથી અતિસાર મટે છે. ૫. સૂત્ર કૃચ્છુ—પીપલ, મરી, સૈધવ, મધુ, મેાથ, -૦ા ટક, કૂવાથ પાવાથી મૂત્રકૃચ્છુ બાળકના
મટે છે.
૬. પોંચાંગ ધમાસાની ગેાળી એર સમાન, આાળકની માતાને ખવડાવવામાં આવે તે બાળક નિરાગ રહે. ૭. કાળજાનું ઓષધ—પીપલ, લવિંગ, જાયફલ, ખીજામાલ, નિશા, જવખાર, સારા, લમી, સાહગી, બળેલ ઘઉં, બાળકના મૂત્રમાં ચણા સમાન ગેાળી બનાવવી, બાળક નાનુ હાય ત (અથવા ૪–૫ માસનું હાય તે!) માતાને આપવી. સવાર-સાંજે એ ગેળી. કાળજી મટશે..S
૮. રતવા કડવી ડોડીનુ મૂળ, માલકાંગણી, રતાંષણી, પદ્માખ, ગળા, ખરેખર કાળીના રસમાં હ્યૂટી શરીરે મન કરે. ઘેાડુ ખવડાવી પણ શકાય. રતવામાં બાળકને સારા લાભ કરે છે,

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120