Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 114
________________ રાળ પહેલે ૫. હાથીની તાજી લીદ લઈ એને રસ ૧-૨ તલા લે, એટલું જ મધ મેળવી પીવાથી અવશ્ય ગર્ભ રહેતું નથી. ૬. નૌસાદર, અને ચૂનો ત્રીજા ભાગે, તો દહી સાથે સાત દિવસ આપવાથી ગર્ભ નથી રહેતું અને શરીરે કોઈ જાતનું નુકશાન પણ નથી થતું. ૭. બેરની લાખની ગાય દૂધ સાથે વાટ બનાવી મેવાવાથી પણ સંતાન નથી થતું. કુચ કઠણ કરવાની યોગ સંગ્રાહકે કુચ કઠિન બનાવવાનાં ઘણાં પ્રયોગો નેધ્યા છે. પણ અત્રે માત્ર બે જ આપવામાં આવે છે. ૧. ઉપલેટ અસંગંધ, ગજપીપલ વાટી મહિષી માખણથી સ્તન પર મર્દન કરી વાટકી બાંધી દેવી, કદિન થશે. ૨, સાંગરી મૂકી ને બાફી તેને રસ કાઢવે, સેલારસ મેળવી મર્દન કરી પૂર્વવત કરી બાંધવી, રાત્રિ સુધી. પ્રસૂતિ વાયુ છે. તિલક રા તોલા, ૩૦ તેલા પાણીમાં ઉકાળી પીવાથી સુવાવડના રોગે શાન્ત થાય છે. ૨. શુદ્ધવચ્છનાગ, શુદ્ધસિંગ્રફ અકરકર, સુહાગ, સુંઠ, મરી, સર્વ સમાન ભાગે લેવાં. ચૂર્ણને આદુની અને નાગરવેલના પાનના રસની ભાવના ૩-૩ આ પવી. મઠ બરાબર ગોળિઓ બનાવવી. ૨ ગોળી દિવસમાં સવાર-સાંજ લેવી. પ્રસૂતિવાયુનું શમન થશે. સ્ત્રી દ્રાવ ૧. સહાગી કંટાઈથી ઘસી ૩૫ કપૂર નાંખી દિનાંકુશ પર લેપ કરે, સંજોગ સમયે સ્ત્રી દ્રવિત થશે. ૨. સોહાગો તવીર ૧ ટંક સ્ત્રીને પાનમાં ખવડાવી સંભોગ કરવાથી કવિત થશે. ૩. લવિંગ પુનર્નવા, સુંઠ ઘસી હાથે લેપ કરવો. એ હાથી કુચ મર્દનથી સ્ત્રી કવશે. ૪. સોહાગો, કાથે ગેબીના રસમાં ગોળી કરી સ્ત્રીને ખવડાવવાથી દ્રવે છે. દૂધ આવવાના યોગ ૧. ગળે, હરડે સમાન ભાગે લઈ ગોળ સાથે સોપારી બરોબર ગોળી ખવડાવવાથી સ્તનમાં દુષ્પવૃદ્ધિ થાય છે. ૨. મરીન્દર, રંક પ, મગને લેટ રંક બને ઘી સાથે અવલેહીને લેવો, શક્તિ અને દૂધ વધશે. ૩. સતાવરી ૧ તેલો છે શેર અથવા પીસકે તે વધારે લઈ ખીર બનાવી ખાવાથી નિશ્ચય દૂધ વધે છે. ૪. ભૂમિ કેહલું દૂધ સાથે ઘસી પીવાથી દૂધ વધે છે. - ૧૧

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120