Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 112
________________ ભાગ પહેલા ૯. ખાવચીના કાયલા ગૌદુગ્ધથી પાન કરવા પણ હિતકર છે. ૧૦. પાતાલગરુડી સાઠીચેાખાના પાણીથી પીવાથી પ્રદર મટે છે. ૧૧. ડાભનીજડ ટં. રા સાકર સાથે લેવાથી પ્રદર મટે છે. ૧૨. ચંદનનેા ચૂરા ના સેર, કસેલા ૧૦ તેાલા, પાસેર ખેરની જડની છાલ એકત્ર કરે. રાા તેાલાને કાઢો કરી સાત દિવસ પીવાથી પ્રદરમાં લાભ થાય છે. ge ૧૩. કાંકસીમૂલ ઘસી દૂધમાં પાવું પ્રદર મટે. ૧૪. રેવન્તેચીની ટ’. ૧–૧૫ સાકર સાથે ફાકવાથી પ્રદર મટે છે. ૧૫. આંબાહળદર, રસાત, કિરાયતા, મેાથ, વાસા, કાથે, નાનુ` બિવલ સાકર સર્વ સમ કૈાકી પાણીથી લેવી. ૧૬. ચોખાની જડ તેાલા ૧-૧ા ચોખાના પાણી સાથે લેવી. ૧૭. લીંખુ, સતાવરી, આકડાની જડ, થારની જડ, સમ ભાગ લઈને પુણી બનાવી મંદિરે રાખવાથી પ્રદર સત્વર શમે છે. આ નિર્ભય યોગ છે. ચાર અને આકડાથી ભય ન રાખવે, ૧૮. 'દીના રસમાં ગળેાસત પીવાથી પ્રદર શમે છે. ૧૯. અણિયા છાણાની રાખ પીવાથી પણ પ્રદર શમે છે. ૨૦. ચામધસ ૨૦ ટક, ટંકની ફાકી લ્યે તે ૨૧. અજાલી’ડી, સાકર સાથે ચેાનિના બહરના ભાગમાં લેપ કરવાથી પ્રદર શમે છે. એલચી ૫ટક, નિવાત, પીપળ, ઈન્દ્રજી એકત્ર કરી વાસી પાણીથી ૩ વાયુ અને પ્રદરનું શમન થાય છે. ૨૨. પુનનવા મૂત્ર પાણીથી પીવાથી પ્રદર મટે છે. ૨૩. જૂનું કંતાન ખાળી રાખ ૧!! ટંક લેયાથી પ્રદર મટે છે. આવી જ રીતે બ્રૂનું કપડું અથવા તો જોડા બાળીને રાખ બનાવી આપવાથી પણ પ્રદર શમે છે. ૨૪. લૌહ ભસ્મ એ રતિ, ૧ રતિ પ્રવાલ, ૨ રતિ અજમે! ખાવાથી પ્રદર મટે છે. અનુપોન દૂધેલીને રસ. ૨૫. ફટકડી અને ખાંડ ૩-૩ રિત ચેાખાના પાણીમાં લેવાથી પ્રદર મટે છે. ૨૬. માચરસ તાલા ૫, ખાંડ તેલા ૧૦, ના-ના તાલાની પડિકી સાત દિવસ લેવાથી પ્રદર ભે છે. સ’કાચન ૧. વડના દૂધમાં વસ્ત્ર ભીંજવી વાટ બનાવવી. મદનમદિરમાં સ્થાપિત કરવાથી સકાચન થાય છે. ૨. બાવળની કળી, પારાપતવી, સમ ચૂર્ણ કરી ટં. ૧ પ્રાતઃ ભક્ષણ, સાયં સાચન. ૩. સમુદ્રશેાષ, સમુદ્રફીણ, આવળનાં કાચાં પાન, ચંદન, અધાંનું ચૂર્ણ કરી ૧ ટક ચૂર્ણ સારા સુકુમાર વસ્ત્રમાં પોટલી બનાવી પાંચ કલાક મદનગત્ત મેળવી સકેાચન થશે અને પ્રદર પણ મટશે. ૪, મેંદી, શુભ્રા, સીસ, માયા, માનૂકુલ, આ ચૂર્ણથી પ્રક્ષાલન કરવાથી મદનમ`દિરના સાચ થાય છે,

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120