Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 68
________________ ભાગ પહેલે ૩૫ ૭. ત્રિગણ્ અને વચ પણ ઉષ્ણ જલ-પાનથી વાયુ મટે છે. શૂન્ય વાયુમાં વિશેષ લાભ પહોંચાડે છે. ૮. સિરધૂની જડ ટંક ૩ ગૌતકમાં પીએ તે ૭ દિવસમાં વાયુ જાય. ૯. ત્રિગસાંઠ, મરી, પીપલ, કેશર, જાયફલ, અકરકરો, છડે, ઉટીંગણ, ભાલકાગણી, લવિંગ, ૧-૧ ક, કિરાય તો ૪ ટંક, સોંઠ ૧૦ ટંક, કુલિંજન, અજમોદ, ગોખરુ, જાવંત્રી, મૂઢ, તજ, ૧-૧ ટંક, દ્રાખ ૧૦૦ ટંક વાટી બે ટંકની ગોળી કરે, દિવસમાં વાર ખાય, અકડ અને સંધિવાત માટે અકસીર છે. ૧૦. આકડાની જડે, ૪ તેલ, ભાંગરો પંચાંગ રા તેલા, ગુરાલીની જડ રા તેલા ઝૂની ખાંડ સર્વ સમ, ઘી સાથે ૩ ટંક રોજ ખાવી. વાત વ્યાધિ જશે. ૧૧. પીપલ, પીપરામૂલ, ચિત્રક, સંભાળ્યુ , અજમે, કૂઠ, કડા-છાલ, અજમેદ, અસાલિય, સુવા, સમ ભાગે લઈ ચૂર્ણ કરવું, સર્વ સમાન સાકર મેળવી ૨-૪ ટંકની નિત્ય ફાકી લેવી, સર્વ વાયુ માટે ઉપયોગી છે.. ૧૨. કુડાછાલ ૩૪ ટંક, કાળા મરી ૧૭ રંક, પાસેર ગાળમાં નાખી ફૂટવું, ૧-૧ ગોળી સવાર-સાંજ લેવાથી બદ્ધષ્ઠ, આદિ ઉદર રોગ તથા વાયુ ૧૪ દિવસમાં માટે છે. ૧૩. શુદ્ધ કનકબીજ ૨૧ કંક, જાયફળ, સફેદ કનેરની શુદ્ધ છોલ, અકરકર, વિજયા, ખુરાસાણી વચ, અજમો, ૫-૫ ટંકે, બે શેર પાણીમાં કાઢો કરે, એક શેર રહે ત્યારે ગાળી ૨ ટંક લવિંગ નાંખી વળી મંદાગ્નિ પર ચડાવે, પાણી સુકાઈ જાય ત્યારે લવિંગ કાઢે. એ લવિંગ રોજ એકથી બે ખાય તો દરેક જાતની વાયુ મટે છે. ૧૪. સુંઠ અસગંધ, પાઠ, સતાવરી સમભાગે ચૂર્ણ કરે, પછી ૨-૩ ટંકે ચૂર્ણ ફાકે. સર્વ વાયુ મટે છે. ૧૫. ધતૂરાના બીજ ર શેર, ચણોઠીની દાલ ૧ શેર, બંને ભેગાં કરી તેલમાં ભાવિત કરે, પાતાલ યંત્ર તેલ કાઢે, એ તેલમાં લવિંગ ૨ દિવસ ભીંજવી રાખે, ૧-૨ લવિંગ રોજ ખાવાથી શીત વાયુ આદિ રોગો મટે છે. ૧૬. મુલેઠી, સુંઠ, ૫–૫ ટંક, કંટાઈ જડ ૧૦ ટંક, કપડ છાંણુ ચૂર્ણ કરી તાંબાના વાસણમાં લીંબડા ના ઘેટાથી ઘસે, માંહે ગાડરનું દૂધ નાખે. ઘેટાના મોઢે તાંબાને પૈસો ચડવો ન ભૂલવો. આ લેપ શુષ્કવાયુ માટે અવ્યર્થ સિદ્ધ પ્રયોગ છે. ૧૭. રાઠ, એરંડમૂલ, વચ, સુંઠ, ધમાસ, વાસા, હરડે, પતીસ, મેથ, દેવદાર, સતાવરી ૧-૧ તેલ, ૧ શેર પાણી પઢાવવું દવા નાંખી ઉકાળવું. ને શેર રહે ત્યારે ઉતારવું, આખા દિવસમાં કટકે કટકે પીવું, વાયુ મટશે. ૧૮. શુદ્ધ પારદ, ગંધક, ૩-૩ ટંક, વછનાગ, હીરવસી, નિર્મલી, કુટક, ચણોઠી, ખુરાસાણી વચ્ચે ટંક ૧-૧, દેવદારુ, સિંદૂર ૩-૩ ટંક, પીપલ, સુંઠ, સમુદ્રફળ, સમુદ્રશેષ, સમુદ્ર ફીણ, અફીણ, ઈસ્પદ, હીંગ, રસનફલી ૩-૩ ટંક, ધ્રુસે, હળદર, કરંજબીજ, સોમલ, કા, મોરથુથ, હરતાલ, સોરાપ કલુંછ, લીંબડી, ખાપરિયું, ચમેડનાં બીજ, ગૂગલ, નિગુડી, અમૂલત્વચા, ખુરાસાણી વચની જડની ત્વચા, સાજી, પંચલૂણ, અજમો, અજમેદ, સતાવરી, શુદ્ધ કોચલાં, મેથી, પલાસ પાપડે, ઉપલેટ, સાબુ, લવિંગ, કેશર, જાયફળ, નાગકેશર, નગરથ, કેરની કૂંપલ, એલિયે, બેલ,

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120