________________
આયુવેદના અનુભૂત પ્રયાગે ૨. રાઈ ૧ ફ, ગેળ બે ટંક નિત્ય લેવાથી નલવૃદ્ધિ રોકાય છે. ૩. કંદ ગુંદર, ૨૦ ટંક, અજમો ૧૦ ટંક, સાજીખાર ૧૦ ટક, એકત્ર કરી માત્ર સાત દિવસ
લેવાથી નલવૃદ્ધિ માટે છે, માત્રા ૧-૨ ટંકની પાણીમાં લેવી. ૪. નાગરમોથ, જખાર ૧-૧ ટંક સાત દિવસ લેવાથી તલવૃદ્ધિ મટે છે.
ત્રિફળા, ત્રિગડ઼, બિલ્વમૂલ, અજમેદ હીંગ, વાયવિડંગ, ક, અને હળદર, સોવા, સહી, ચવિક, સેંધવ, સંચલ, જોખાર, વડલૂણ, સમુદ્રલૂણ, પીપલામૂલ, મોથ, ઈન્દ્ર, અજમે સમભાગે લઈ લઈ ચૂર્ણ કરવું, સવારે અને સાંજે લગભગ ૧ ટંક ફાકવું દરેક જાતની અન્તવૃદ્ધિ અને તલવૃદ્ધિ
કાય છે. મૂત્ર સાફ આવે છે, આ ચૂર્ણને ઉપયોગ શરીર શોથ માટે પર પણ પ્રભાવકારી
સિદ્ધ થયેલ છે. ૬. કેદસે ગૂંદર ચાર રતિ બકરીના સ્તનથી ઘસી બાળકને પાવામાં આવે તો તેના નલ સંબંધી
રોગો મટે છે. ૭. કુળથ, હળદર, દેવદારુ, ગોમૂત્રથી લેપ કરી ઉપર એરંડ પત્ર બાંધવાથી વૃષણવૃદ્ધિમાં થાય છે.
બખાસિર-મસ્સા ૧. ગોપીચંદન, એલચી ૧-૧ ટંક, સાકર ના અંક ત્રણ પડિકી કરી વાસી પાણીથી લેવાથી
મસામાંનું રક્ત રોકાય છે. ૨. કુડાછલ, ચિત્રકની જડની છાલ, ઈન્દ્રજ ૩-૩ તોલા, ૮ તલા, ૯ તેલી સાકર, ૪-૪ માસા
સવાર-સાંજ લેવાથી રક્ત રોકાય છે અને બદ્ધકેષ્ઠતા નષ્ટ થાય છે, દવા છાશની આંથી લેવી. ૩. પારદ ૪ ગણો, ગંધક ૧૬ ગણે, સૈધવ ૩૬ ગાણુ, સૂરણુ અને લીંબુના રસમાં ખૂબ ખરલ કરી
શુષ્ક કરવું, અનન્તર સૂરણ મેટું લેવું. કેરવું તરબૂચની પડે. પછી એમાં ઉપરનું ચૂર્ણ ભરી, ડગળી દઈ હાંડલામાં નાખવું, હાંડલાનું પોટ બંદ કરી ગપટ આપ. માત્રા પ્રતિ દિન ૧
તલા લેવી. ૧૫ દિવસમાં ઉલ્લેખનીય બનાસિરમાં લાભ થશે. ૪. સંઘલ ચૂર્ણ, સોમલ (શુદ્ધ) તુ, ચેપ, સમભાગે લઈ લીંબૂના રસમાં ખરલ કરી મસ્સા પર
ચોપડવાથી મસ્સા ખરી પડે છે. પછી ઉપર કેઈ સારે મલમ લગાડવો જોઈએ. : ૫. ભાંગ અને પિતળાપડો ચટણીની પેઠે વાટી બાદીની ખાસિર પર બાંધવાથી બળતરા ઓછી
થાય છે. શતાનું મૂત. ” ૬. મૂસલીકંદ ૨૧ દિવસ ગૌમૂત્રથી પાવાથી મસ્સામાં લાભ થાય છે. ૭. બાળસિરવાળાને બને ત્યાં સુધી ગમે તે રીતે સુરણનું સેવન કરવું હિતકર છે. ૮. કાળી ચિત્રક, જે જજૂના કૂ અને વાવડિયો વચ્ચે ઉગે છે, નો રસ પીવાથી એકજ રાખમાં - મસ્સામાંનું પડતું રક્ત રોકાય છે, પાણીમાંની સેવાળને રસ પાઈ કૂચો બાંધી દેવો પણું હિતકર છે. ૯. નાગકેશર ઈન્દ્રજ અને ચિત્રકની જડનું ચૂર્ણ લગભગ ૪ ભાસા સાકર અને દહીં સાથે સેવન તે કરવાથી બબાસિરમાં અદ્ભુત લાભ થાય છે. ૧૦. સેમલ, કળીચૂનો, મેરથૂથુ, લગભગ ૧૧ તેલ લઈ ગાયના ૨૪ ટુંક ઘીમાં મલમ બનાવી
ના બડાંથી મસ્સા પર ચોપડવો. લેદ અને સિંડ્રફની ધૂણી દેવી. અદ્ભાશું ખાવું, હાથ પગ