Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 105
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગ ઋતુ-માસિક ધર્મ ૧. મૂંડાપાતી, ભાંગરે, સતાવરી, ગળે બધી વસ્તુઓ સમભાગે લેવી. મધમાં અવલેહી નિત્ય લગભગ ૧ તાલે એકવણુ ગાયના દૂધમાં સેવન કરવાથી માસિક ધર્મ સાફ આવે છે. મીઠાંને ત્યાગ કર. માત્ર ચેખો જ ખાવા. ૨. ઘઉં કાઠી હા, મેથી , એક સેર પાણીમાં બન્ને ઉકાળવાં. અડધું પાણી રહે ત્યારે જાડા કપડાથી ગાળી, નિચેવી ગોળ નાંખીને પી જવું. માસિક ધર્મ સાફ આવશે. ૭ દિવસનો આ પ્રયોગ છે. રાહત મળે તે વધારે પણ લઈ શકાય. ૩. સેંધવ, મીઠું તૈલ પાવાથી પણ સારો લાભ થાય છે. ૪. મેથી, કાઠા ઘઉં, અડદ, મસુર ૧૦-૧૦ ટંક. અડધા સેર પાણીમાં ઉકાળી ચતુર્થી શ કવાથ કરી માંહે તૈલ લગભગ ૨ તોલા અને જૈનાર તોલે નાંખી પીવું. માત્રા જોવામાં વધારે લાગે છે. પણ માસિક ધર્મની શુદ્ધિ માટે આ સારે યોગ છે. ૫, સેહગી, જૈખાર, કપૂર, ત્રણે સમભાગે લઈ મધમાં ઘૂંટી મેટા બેર પ્રમાણે ગાળિઓ બનાવી નિત્ય સેવન કરે. ૬. નાગરમોથ. ફટકડી, ખાપરિયું, બેલ, લવિંગ, સેંધવ. કાળાં મરી, માલકાંગણી સર્વ સમભાગે લઈ વાટીને પાણીથી જે ગેળિઓ બનાવવી. બાર બરાબર અનન્તરે સંખાવલી પંચાંગના રસમાં નિત્ય સવાર-સાંજ એક એક ગોળી ખાવી. રસ ન મળે તો કવાથ પાવ. થોડું તૈલ કવાથમાં નાંખવું. માસિક ધર્મ કાયેલું હશે તો પણ આ પ્રયોગથી સાફ આવી જશે, ૭. જાસૂદના ફૂલ છોછમાં વાટી પીવાથી માસિક ધર્મ આવે છે. ૮. શંખાવલી ૩પ ટંક વાસી પાણીમાં ફાકવી. પથ્યમાં ઘઉંની રોટલી અથવા મગની દાળની ખીચડી જ ખાવી. ૯. અસાલિય, લવિંગ, સરસવ, જાવંત્રી, જાયફળ, ઉટીંગણ, અગર, બધાં ૨-૨ ટંક, દુધમાં વાટી પાવાથી ઋતુ આવે છે. ૧૦. છોયાશુષ્ક ભાંગરો અને તલ ૦૧-૧ તોલે વાટીને પાણીમાં પીવાં, ૧૧. શંખાવલી, કેશર, નાગકેશર ૧-૧ તેલ, માત્રા ૧ માસાની એક વણી ગૌદુધમાં વાપરવી. સાડી ચોખાની ખીચડી ખાવી. ૧૧. વીરબદીને કૂવાથ પણ માસિક ધર્મ સાફ લાવે છે. યોગ્ય ચિકિત્સકની સલાહથી આ પ્રયોગ કરવો. ૧૩. દૂરસાટડી મદનમંદિરમાં ૧ ઘડી સ્થાપિત કરવાથી ઋતુ આવે છે. ૧૪. રોહિસ ખડના કૂલ ૧ શેર, ૧ શેર પાણીમાં ઉકાળે, તો શેર રહે ત્યારે ૪ તલા તેલ નાંખી સ્ત્રીને ઉભા રહીને પાયે તો અટકાયેલ માસિક ધર્મ આવે. ૧૫. કાળામરી ટંક ૫, કપૂર ટંક રા, અકરકરો અંક ૨, સર્વ વાટી ભારીગણીના રસમાં ગોળીઓ બનાવવી. ૩-૩ કલાક સુધી એક-એક ગોળી મનમંદિરમાં સ્થાપિત કરવી, સ્ત્રીધમ આવે છે, આ પ્રયોગ નિભય છે,

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120