________________
ભાગ પહેલા
૭૫
૧૯. પિતપાવડો, સાજી ચાપ, ત્રણે સમાન લેવાં, ૧ ટંક સ્નાન પછી વિધિવત્ સેવન કરવાથી વધ્યા પુત્ર પામે છે.
૨૦. બાળકની નાલ ઋતુ સમયે ગાળમાં આપવાથી અવશ્યમેવ સંતાન થાય છે. ૨૧. ઋતુ સ્નાન કર્યાં બાદ પ્રથમ દિવસે સન્મુખ ઉભા રહી ઉભી રીંગણીને રસ એકવણી ગાયના દૂધમાં મેળવી પીવા, ૪ ઋતુ પન્ત પાન કરવું, ચૂરમાનુ ભાજન કરવું. બીજે દિવસે તલ, ટોપરું` અને ખાંડ જ સેવન કરવી. પુત્ર પ્રાપ્તિ થાય.
૩ તાલા
૨૨.૧ શેરી નાગકેશર, એક શેર ખાંડ એટલુંજ ધૃત, અવલેહી પ્રતિદિન હિસાબથી એક માસ લગી સેવન કરવાથી અવશ્ય સંતાન થાય છે.
૨૩. સગર્ભા ભેંસનું દૂધ, અામુત્ર, સતાવરી ઋતુ સમયે લેવાથી "સંતાન થાય છે.
૨૪. શ્વેતવચ એકવણી ગાયના દૂધમાં ઘસી પાવાથી સંતાન થાય, જો વચ પેટમાં ટકે તે, માત્રા ના તાલા લગભગ આપવી.
૨૫. પારસપીપલ, અવીધ મેાતી, પ્રવાલભસ્મ, મયૂરશિખા, શ્વરલિગી, વડવાઈ ના કૂણા ભાગ, પટેલ પરવલ, ચંદન અને કેશર, બધાં સમભાગે લેવાં. ગોલી સ્તવન્તીના રસમાં અથવા તે ક્ષિલિગીના ફૂલમાં ચણા પ્રમાણે બનાવવી. ૧૪, ૨૧ અથવા ૩૫ દિવસ સેવન કરાવવાથી સંતાન થાય છે. પધ્ધમાં માત્ર દૂધ અને ચાખા જ લેવા.
આ સિવાય પણ જૂદા જૂદા અનુભૂત પ્રયોગોનાં સંગ્રહેામાં સંતાનેાત્પત્તિનાં એવાં પણ પ્રયાગા ટાંકેલા મળે છે, જેની સત્યતા અસ ંદિગ્ધ છે. ઘણાં પ્રયાગામાં સંગ્રહકારે નામ અને પ્રયાગ પ્રાપ્તિના સંવત્ પણ આપેલ છે. આવી આમ્નાયા આના બીજા ભાગમાં સંકલિત કરવામાં આવશે.
નાલ પુરા ન
૧. મારશિખા, રાજહંસી, ઈશ્વરલિંગી ૩-૩ ટંકે, ઋતુ પછી ૩-૩ ટંકની ડેકી ૩ દિવસ સવા ગૌદુગ્ધથી પાવાથી નાલનું પરિવર્તીન થાય છે.
૨. કાંકસીમૂળ પુષ્યાકે લાવી, ચાલ જોઈ ને સારા મુક્તે શ્રી કટિપ્રદેશે આંધવાથી નાલ બદલાય છે. ૩. પાતાલ ગરુડી, જીરૂ, પારદ, ગંધક, ૧-૧ તોલા મધથી ગોળી બનાવી ૭૨-૭૩ કે ૭૫ મે દિવસે લેવી શરૂ કરવી, ૨ સપ્તાહ લેવાથી નાત્ર પરિવત થાય છે.
૪. ધાહેાલી પ`ચાંગ છાયા શુષ્ય ચૂં ટકા, સવત્સા ગૌદુગ્ધથી પાન કરાવવાથી પણ નાલ પિરવતન
થાય છે.
કાકવન્ધ્યા
૧. સિંહની વીટ ટંક ૩, મિશ્રી ટંક ૩, ના-ના ટંકની ૩ પડિકી ઋતુ સમયે આપવાથી કાકવન્ધ્યા દોષ મટે છે.
૨. રીંગણીના ગર્ભ, નવ સાટિકા, ધોળી, ૧-૧ ટકની ૩ ડિકી બનાવી. સ્નાન પછી ત્રણ દિવસ ગાયના દૂધમાં આપવી, એક સંતાન પર કુક્ષી બંધ થઈ ગઈ હેાય તો ખુલે છે, અનુભૂત પ્રયોગ છે.
૧. એકવાર સંતાન થયા ખાદ સંતાન ન થતું હેાય એને કાકવળ્યા કહેવામાં આવે છે,