Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 103
________________ 6 આયુર્વેદના અનુભૂત પ્રયોગો કપીલો, બાર ઔષધ વાટીને કડવા તેલમાં પચાવી તૈલ દાદ પર માલિશ કરે તો ગમે તેવી દાદ હશે. અવશ્યમેવ મટશે. ૨૮. સાજી, કળી ચૂનેસાચરે ખાર, ઉના પાણીમાં પકાવી શીશીમાં ભરી રાખે. લગાવવાથી ખેચી દાદ પામ મટે છે. ૨૯. ઉભયનિશા, કઠ, માથ, બહેડા, સરસવ, દવાથી ચાર ગણું મીઠું તેલ મેળવી ઉકાળે. ૧ ઘડી પછી ગાળી શીશીમાં ભરી રાખે. લગાડવાથી દાદ મટે છે. ૩૦. પાર, ગંધક, લીંબુનો રસ. સવ સમ બધાંથી બમણું તૈલ, દ્રવ્ય તાંબાના વાસણમાં નાંખી લેટાથી માઁ. ૧ ઘડી દાદ પર લગાડવાથી તત્કાલ પ્રભાવ બતાવે છે. ૩૧. સેહગી. ગંધક બને લીંબુના રસથી લેપ કરવાથી દાદ મટે છે. બભૂતપચાર ૧. લધુ તુરીયાનાં બીજ યા પાનનો રસ હરતાલ સાથે કિંવા અપામાગ ક્ષાર, હરતાલ, શેરડીના રસમાં લેપ કરે તે પણ અભૂતિ પર સારો પ્રભાવ પડે છે. ૨. મૂળાના બીજ કાંજીમાં ઘસી લેપ કરવાથી બભૂતિ મટે છે. મૂળાના બીજની ખીર પણ આવી રીતે લગાડી શકાય છે. ૩. સુખડ, રાલ, જૈખાર, અવલા, મૂલાબીજ, ગાજર બીજ, સમલ, છાશની અછથી લેપ કરવો. સાત દિવસમાં બભૂતિ જશે. ૪. દાંડી ગંધક, મરી' સૈધવ ૩-૩ તલા, લીંબુના રસમાં ગુટિકા બાંધવી. નરમૂત્રથી ઘસી બભૂતિ પર ચોપડવી. ૫. દૂબ, અમલા, હળદર, ગળા, બાવચી ધૂસો, ભ્રમરસૃતિકા પાણીથી વાટી લેપ કરવાથી બભૂતિ મટે છે. ૬. બાવચી, માલવી બાવચી, માલકાંગણી, કેરની કૃપલ. જીઆર, ટૂંસણી, પલાસના રસમાં બધાં દ્રવ્ય એકત્ર કરી અષ્ટાવક્ષેપ ફૂવાથ કરવો. ગજચમ બભૂતિ પર લેપ કરવાથી સત્વર શુભ પ્રકટ થાય છે. ૭. ભલ્લાતક, યવક્ષાર, બાવચી, હરતાલ, મેણસીલ, ખિરીબીજ, લાંગલી, ઉપલોટ, ચિત્રક, નિશા, સમભાગે લઈ ગૌમૂત્ર સાથે લેપ કરવાથી ગજચમ બભૂતિ આદિ ચર્મ રોગ મટે છે. ૮. કહાની વેલ પંચાંગ માટલામાં બાળી રાખ ધીથી લગાડવાથી ગજચર્મ અભૂતિ આદિ સર્વ રોગો શમે છે. ૯. પમાડબીજ, બાવચી, કપીલો, ખાર, ચિત્રક, સફેદ ચણોઠી, મણસીલ, હરતાલ, સંધવ, સાજી, લૂણ, પીપલામૂલ, આંવલા, સમાન ભાગે લઈને ઘીમાં પાચન કરે. પછે ઘી લગાડે. સાતજ દિવસમાં લાભ પ્રદર્શિત કરે છે. ૧૦. આકડાની જડની છાલ, ઉપલેટ, ભાંગરે, કરમૂલ, સેંધવ, હરતાલ, નિગુડી, ઘૂઅરનું દૂધ બધી દવાઓથી ચારગણું તેલ, આઠગણુ ગૌમૂત્ર, તેલાવશેષ પચાવે. પછે તેલ ગજચમ, ખસ, બભૂતિ આદિ ચર્મ રોગો પર લગાડવાથી શીઘ્ર લાભ બતાવે છે. ૧૧. મેંદી પાણીથી વાટી લગાડવાથી પણ બેભૂતિમાં ૧૪ દિવસમાં લાભ કરે છે.

Loading...

Page Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120