________________
ભાગ પહેલે ૨૬. આકડાની મૂળની છાલ ભીલાવાં ૧-૧ સેર, બકરીની લીડી અને કનકબીજ ૦|-| સેર, મેળવી પાતાલ યંત્રે તૈલ કાઢી, મંડલ પર ચોપડવું વેત કુષ્ટ મટે છે.
રક્તપિતી ૧. સુરીંજણા, લીંબડા, કનેર, રાઈ, જોગડ, અરણી, અર્ક, ધતૂરા, કાળીક ટેલી, બન્ને રીંગણી, હિંગેટ,
બધાં મૂળિયાં એ ત્ર કરી પાતાલ ચંગે તેલ કાઢે, ૧૫ દિવસ શરીર પર ચોળવાથી રક્તપિત્ત મટે છે. ૨. ભીલામાં અને તલ બમણા ગોળથી ગેળિઓ બનાવે, નિત્ય સેવનથી રક્તપિત્ત મટે છે. ૩. વાવબૂટીને બફાર લેવાથી તથા રસ પીવાથી પણ રક્તપિત્ત મટે છે. ૪. જંગલી સૂકર વિષ્ટાના તૈલ ચોપડવાથી પણ રક્તપિત્તિ મટે છે. ૫. ગાંઠિયો ખડ (મેવાડમાં પ્રસિદ્ધ છે) વાટીને પીવાથી પણ રક્તપિત્તી એકજ સપ્તાહમાં મટે છે. ૬. શતવષય નબવચા ચૂર્ણ અને અજમો સમભાગે લગભગ બે તોલે નિત્ય લેવાથી ૪૮ દિવસમાં રક્તપિત્ત મટે છે પણ પરહેજ બરાબર પાળો.
. અંડવૃદ્ધિ-નવૃદ્ધિ આદિના ઉપચાર ૧. મૂષકકણ અને એડમૂલ પાણીથી ઘસી લેપ કરવાથી અંડવૃદ્ધિ શમે છે. ૨. ઉપલેટ જીરું, ગાયના છાણનાં રસથી વાટી લેપ કરવાથી અંડવૃદ્ધિમાં સારો લાભ થાય છે,
ચાંદી પડી જાગ તે બીજે કેાઈ સારા ભલમને પ્રયોગ કરવો. ૩. શતાવરી ગોદુધથી પાન કરવામાં આવે તે અન્તવૃદ્ધિ મટે છે. ૪. સેંધવ, એરંડ તેલથી લેપ કરી, એરંડનું જ પાન બાંધવાથી અન્તવૃદ્ધિ મટે છે. ૫. પીપલની કૂંપલ અને લસણની કળિઓ સામાન્ય વાટી પિટલી કરી એકવાથી અંડવૃદ્ધિ યા
સેજો મટે છે. ૬. ઘઉંનો રોટલે બનાવી, દૂધમાં બાફી બાંધવાથી પણ અંડનો સોજો ઉતરે છે. એવી રીતે ચેખા
અથવા મગની દાળ બાંધવાથી પણ ઉલ્લેખનીય લાભ થાય છે. ૭. ગૌમૂત્ર ૪ ટંક, એરંડ તૈલ ૪ તેલા, ઉકાળી રાખે, અનન્તર ત્રિફલાના કાઢા અને ગૌદુગ્ધથી
પાન કરે તે અન્નદ્ધિ મટે છે. ૮. હળદર, અંક ૩ ગૌમૂત્રથી ઘસી સાત દિવસ પડે, અનગઠ ગળી જશે, અથવા તો દબાઈ જશે. ૯. સુંઠ, પીપલ, હરડે, નિશત, સંચલ, સમભાગે ચૂર્ણ કરી ૧-૨ ટંકની ફાકી વાસી પાણીથી
લેવાથી અંતર્ગલ મટે છે. ૧૦. અંકલ ઘસી લેપ કરે. પછી અંડ અને પેડૂ પર એરંડના બીજ ૧૦ તોલા, શંખાવલી ૧૦
તેલા, ૧૦ તલા વાટીને બંને જગ્યાએ બાંધે, સાત દિવસ પેડૂ અને અંડ પર બાંધવાથી
અન્તર્વવૃદ્ધિ વધરાવળ મટે છે. ૧૧. કોનરુ ગૂંદર ગાડરના દૂધમાં ઘસી લેપ કરવાથી પણ ૩ દિવસમાં જ વધરાવળ મટે છે અનુભૂત.
નલવૃદ્ધિના ઉપચાર ૧. આંબલીને રસ તૈલ સાથે પીવાથી નલ વધતા રોકાય છે.