Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 96
________________ ભાગ પહેલે ૪, ૧૫ સેર જૂના પાકા આકડાની છાલ સુકાવી ચૂર્ણ કરવું. ૫ સેર બકરીના દૂધની ભાવના આપી સુકવવું. ૨-૩ ટંક પ્રતિદિન એમ ૪૯ દિવસ લેવાથી લાભ જણાશે. આ સાથે ભદ્ર ખડગીને ઉપયોગ કરવામાં આવે. નિશ્ચયેન ૬ માસમાં કેદ્ર જાય છે. વિશેષ અનુભૂત છે. ૫. હરડે, ચિત્રક, મોટી ફૂઠ, જીરું, ભલ્લાતક, કાળા તલ, સમ સર્વ સમાન સાકર લેવી. રાા ટંક સુધીની ફાકી લેવાથી કોઢમાં સારો લાભ દેખાવા લાગે છે. પથ્યમાં બાજરો, મગની દાળ (ફાતરાં વાળી લેવી) મીઠું ન ખાવું. આ પ્રયોગ ચાલુ કર્યા બાદ શરીરમાં જ્યાં કેઢ હશે ત્યાં ફોડા પડશે, એના પર હીરાકસીસ તેલમાં મેળવી ચોપડવાથી મટશે. આ પ્રયોગ કેઢ માટે અસરકારક નિવડેલ છે. પછી વર્ણ સુધારવા જાયફલન પ્રયોગ કરો. ૬. હરડે, ચિત્રક, લસણું, નિશત, તુત્ય, ગંધક, હીરવી સમ સર્વ સમાન ગોળ મેળવી ગોળીઓ સોપારી બેબર બનાવે. પછી ચાઠાં પર અણિયા છાણથી ઘસીને ગલી વાઘ મૂત્રમાં ભીંજવી લગાવે. જે કદાચ ફોડા ઉપડે તે પમાડની જડ ઘસીને લગાડવી. ૭. બાવચી, સંખિયો (શુદ્ધ) નેપાલે ગૌમૂત્રમાં ઘસી લેપ કરવો. પ્રથમ કુછ પર અરણિયા છોણથી ઘસવું. પછી લેપ કરો. જ્યારે ચાઠા પાકી જાય ત્યારે લેપ ન લગાડવો. માત્ર હરડે અને આંવલાં જ ભભરાવવાં. ચાદાં મટે છે. ૮. શું જાદાળ, હરતાલ, આંવલા આંબલસાર ગંધક, મીંઢીયાવલ, ચિત્રક, બાવચી, ખાટી છાછમાં આ ઔષધને ૩ દિવસ ભીંજવી રાખવાં. પછી લગાડવાં. તડકે જેટલું બેસાય તેટલું સારું. પુણ્ય પૂરું પાળવું. ખાસ મીઠું ન ખાવું. ૯. બાવચી, આંબલા, રેવન્તચીણી ઇત્યાદિ. અંજીરના જડની છાલ ૧-૧ તોલો વાટીને સાત પડિકી બનાવવી. વાસી પાણીથી નિત્ય પ્રાતઃ ફાકવી. માત્ર ૨૧ દિવસમાં જ પ્રભાવ બતાવે છે. જે એનાથી જલ્દી સારું ન થાય તો વધારે સમય સુધી ઉપગ કરવો. નિશ્ચયેન આ પરમ ઉપયોગી છે. ૧૦. પિતપાપડે, તુત્ય, લીંબુના રસમાં ઘસી લેપ કરવાથી ૨૧ દિવસમાં કોઢ પણ સારી અસર બતાવે છે, આ પ્રયોગમાં બાવચીનું બનાવેલું ઘી ખવરાવી શકાય તો જલદી પ્રભાવ બતાવશે. ૧૧. બાવચી, અરડૂસો પંચાંગ, પમાડનાં બીજ, અંજીર-જડ છોલ, આકડાના ફૂલ, ચિત્રકની જડની છાલ, પિયાવાસક બધીએ દવાઓ ૧-૧ સેર બમણું દૂધ લઈ પચાવવી. પછી કસ કાઢી દૂધ જમાવી દેવું. ઘીનું મર્દન આખાયે શરીરે કરવાથી કેઢમાં અદ્ભુત લાભ દૃષ્ટિગોચર થાય છે. ૧૨. અડધે સેર ગંધક અવલસા, ગાડરનું દૂધ અડધે સેર. બન્નેને ખરલ કરે, જેટલું દૂધ ગંધકમાં રચશે એટલે જ ફાયદો વિશેષ થશે. પછી પાતાલમંત્ર તૈલ કાઢવું. આરણ્યા છાણાથી ઘરસી કોટે લગાડવું. ધવલકુષ્ટ સારો થાય છે. ૧૩. પારદ, ગંધક, હરડે, બહેડાં, આંબલી, ભાંગરો, બાવચી, ભીલામા, (શુદ્ધ) કાળાતલ, લીબડીની મીંગી, રા–રા તોલા બધાંયે ભેગાં કરી ૨૧ દિવસ સુધી ભાંગરાના રસમાં ખરલ કરે. પછી, ૩૬ દિવસ સુધી પથ્થસહ ભક્ષણ કરે. આ પ્રયોગ કુષ્ટ માટે અદ્વિતીય છે. અનેકવારનો અનુભૂત છે. ૧૪. અપામાર્ગની રાખ, ચિત્રકની છાલ, આરણ્યા છાણાથી ઘસી લગાવે. ૪ દિવસ, તદનન્તર શાંતિ રાખે, વળી ચાર દિવસ પછી લગાડે, કોઢ મટશે.

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120