________________
ભાગ પહેલા
૬૧
૭. તૈલમાં સાજી, લીંબડીના પાન અને મીણુ પચાવી લગાડવાથી આરામ થાય છે. આ સામાન્ય લાગતા મલમ ખૂબ જ અસરકારક છે.
૮. અપામાનાં વાટેલ પાન, બીલ્વજડ, પીંડી કરી ધાવ પર આંધવાથી ચમત્કારીક પ્રભાવ બતાવે છે. ૯. વિશિષ્ટ અનેકવારને અનુભૂત
ઘી ટંક ૨૪, મીણ ટંક ૧૨, મુરદાશી`ગી, રાલ, સિંદૂર, મસ્તંગી, તુંત્થ ૬-૬ ટક મલમ બનાવી લગાડવાથી દરેક જાતની ચાંદી, નાસર, ભગદર વગેરેમાં થાડા જ દિવસમાં સારા લાભ થાય છે. અને ધૈય પૂર્વક લગાડવાથી સદંતર મટે છે. ઘણીવાર ભયંકર થાવા પર આ ખૂબ જ લાભપ્રદ સિદ્ધ થયા છે.
૧૦. ધતૂરાના પાન, કારેલીના પાનની પીંડી આંધવાથી સમસ્ત ચાંદી રુઝાય છે.
૧૧. છાયાશુષ્ક જાની જડ ધાવપર ભભરાવવાથી ધાવ દૂખતા નથી અને પાકતા પણ વથી,
૧૨. ધાહેાલી મૂલ ધાવ લગાડવા પર ઉપકારક છે.
૧૩. તમાકુના પાન, બાળાને લગાડવાં પણ ઉપકારક છે.
૧૪. લીંબડાની છાલ, બમણેા ગાળ, હાંડલામાં ભરી ૬૦ દિવસ ઉકરડે ગાડે. કાઢીને ચાદીપર લગાડવામાં આવે તે તત્કાલ ધા રુઝાય છે.
૧૫. ઉલ્—ઘુમડની વિટ્ટા પાણી સાથે લગાડવાથી પણ મટે છે.
૧૬. અરીઠાની છાલ ૧૨ ટંક, ભણુસીલ ૧૨ ટંક, હરતાલ, શુભ્રા, સિંદૂર, હિ'ગૂલ, સરસવ, રાઇ, કપીલા, મરી, ધૂંસા, ગૂગલ, કસીસ ગૂંદર ૧–૧ ટક, ગાયના ઘીમાં ઉકાળે. સાથે ભીક્ષામાં ખળે તે વધારે સારૂં. બધાંના મલમ ચાંદી, ધાવ, નાસર, કમાળ, વગેરેપર અતિ હિતકર સાબિત થયા છે.
૧૭. કેવિડયા, કાથા, કપીલેા, સાજી, મે'દી, મીણુ, સાષુ ધાવ અને જંતુનાશક દ્રવ્યાના ધીમાં અથવા તૈલમાં મલમ બનાવી લગાડવામાં આવે તે દરેક જાતના ન રુઝાયેલા થાવા તત્કાલ ભરાય છે.
૧૮. સફેદો, કાથા, રાલ, સિંદૂર, માટી એલચી સથી બમણું ઘી તાંબાના વાસણુમા નાંખી ૪ ઘડી તાંબાના લોટાથી મન કરી લગાડવાથી દુષ્ટ ત્રણ મટે છે.
૧૯. રસકપૂર ઘીમાં લગાડે તે ઘાવ વગેરે ઝાય છે.
૨૦. સીસુ` અને પારાની ગાંઠ પાડી ઘીમાં મર્દન કરી ઉપયોગ કરવાથી ભગદરાદિ ગંભીર રોગોમાં અચૂક લાભ થાય છે.
૨૧. હરણનાં શરીરના કોઇ સારા અંગને ખાળી ચાંદી પર રાખ ભભરાવવી અથવા ઘીમાં મલમ કરી લગાડવાથી ચાંદી આદિ ધાવા ભરાતા જોયા છે.
૨૨. મીણુ, રાક્ષ, ગુગલી, ગેાળ, મુરદાશી`ગી, સિંદૂર, મરી, તુત્ય, સૈંધવ, માજુકુલ, કેશર, આદિના ધૃતમાં બનાવેલા મલમ ભગંદરાદિ માટે હિતાવહ છે.
૨૩૮ મૃત કૂતરાની જીભ ધીમાં તળી નાસુર અથવા ભગ ંદર પર આંધવાથી બન્ને મટે છે. અનુભૂત છે.