Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 93
________________ આયુર્વેદના અનુભૂત પ્રયોગો ૩, શુદ્ધ સમલ, કાથો, ધતૂરાનાં બીજ, માસૂફલ સમ ભાગે લેવાં, રીંગણીના રસમાં ખરલ કરી મઠ બરોબર ગાળિઓ બનાવવી, નિત્ય સેવન કરવાથી ફિરંગવાયુ શમે છે, ખાટું ખારું ન ખાવું હવામાં ન ફરવું. ૪. પારદ, ગંધક સમાન ભાગે લઈ તુલસીના રસમાં ૧ દિવસ ખરલ કરી મરી બરાબર ગેળિઓ બનાવવી, સેવન કરવી, અને સિંદૂર, કાથે, કપીલે, સોનાગેર ભસીંગી, માલકાંગણી સમભાગ લઈ ઘીમાં મલમ કરી ઉપદંશ-પર લગાડવાથી ત્રણ વગેરેમાં સારો લાભ થાય છે. આ પ્રયોગ માત્ર સાત જ દિવસ કર. ૫. ચેપચીની પાસેર, જાયફલ, જાવંત્રી. લવિંગ, એલાયચી, તજ, તમાલપત્ર, નાગકેસર, અકરકરો, સુંઠ, મસ્તંગી પીપલ, ભાંગર, સધધ સમ તદ્વિગુણ સાકર, મધ સાથે સેપારી બરાબર ગળિઓ કરવી. ૧-૧ સાંજ સવારે લેવી. ૨ અઠવાડિયા લેવાથી ઉપદંશ દ્વારા થયેલા ફોડા અને રક્તવિકાર આદિ મટે છે. - ઊપદંશનાં ૨૦૦ થી પણ વઘારે પ્રયોગ સંગ્રહકારે ટાંક્યા છે. પણ સ્થાનાભાવને કારણે જતા કરવા ૫ડવ્યા છે. ‘મલમ-ઉપદંશપર ૧. બોરની મીંગી, હીરાકસીસ, કા, મૌલશ્રીની છાલ સમભાગ ચૂર્ણ ઘીમાં મદનલતા પર પડ વાથી ઉપદંશજનિત કષ્ટથી નિવૃત્તિ મળે છે. ૨. જાવંત્રી, પટેલ, લીંબડાનાં પાન, કડુ, મજીઠ, હળદી, હરડે, જેઠીમધ, તુર્થી, ક બીજ, લેદ, સમભાગ લઈ ગૌઘતથી એક પ્રહર ખરલ કરી ચેપડવાથી નાડીત્રણ, ગંભીરત્રણમાં ઉલ્લેખનીય લાભ થાય છે. ૩. ફટકડી, કેનસ ગૂંદર, તુલ્ય, ચંદ્રરસ, સિંદૂર, મસ્તંગી, ગૂંદ, હિંગલૂ સમભાગે લઈ મદનલતા પર લેપ કરવાથી ઉપદંશની ચાંદી મટે છે. ૪. મુરદાસીંગી, તુર્થી, સોનામાખી, હિંગલું, ભૂ ફેડ, સપની ક.ચળી સર્વ સમ ઘી ગરમ કરી દવાઓ નાંખવી. મલમ બનાવી નાસૂર, કીડીનગરા, ઉપદંશ આદિ પર લગાડવાથી મટે છે. દુષ્ટ ત્રણ પ્રતિકાર ૧. ફરીદબૂરી અને તુલ્ય સમભાગે ઘાવ અથવા કોઈ પણ અરુઝ ચાંદીપર ભભરાવવાથી રુઝાય છે. ૨. કાલીપહાડ ઘસીને લગાવવાથી પણ મટે છે. ૩. આંબલીના ફૂગચા વાટી ઘાવ પર બાંધવા હિતકર છે. ૪. ગૌઘત ૧ સેર તાંબાના વાસણમાં ઉકાળવું. તેમાં કાંસાના નાના કટકા ૪ તેલ નાંખવાં. એકમેક થાય ત્યારે ૩ તલાં કાળાં મરીનું ચૂર્ણ નાંખવું. ૨ ટંક સિંદૂર મેળવી ખૂબ હલાવવું. પછી જરૂરત પડે ત્યારે કંઠમાલા, અબૂદ, મસા, બિમચી, ચાંદાં મટે છે. ૫. ગોળ, ચૂનો, કુકડાની વિષ્ટા, નરમૂત્રથી વાટી શરીરનાં કઈપણ ભાગની ખીલપર બાંધવાથી ખીલ બહાર આવી જાય છે. ૬. ભેંસા ગૂગલ, રાલ, બકરીનાં હાડકાં (બાળેલ) ઘી સાથે લગાડવાથી ચાંદી, નાસૂર વગેરે મટે છે.

Loading...

Page Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120