________________
ભાગ પહેલે
વિષાધિકાર ૧. સર્ષ વિષ–ચૂનો અને મીઠું એકત્ર કરી પાવાથી સર્પ વિષ ઉતરે છે. ૨. સંદેશડાના મૂળિયાં ઘસી – અંક પાવાથી સર્ષ વિષ શમે છે, સર્પ કરડ્યા પછી લીંબડાના
પાન, કાળાં મરી સાથે ચવડાવવાં, જે કડવાં ન લાગે તે ઉપરનો પ્રયોગ કરવો, કારણ કે વિષ
પ્રભાવથી કડવાં લાગતાં નથી. ૩. નેપાલા બીજ, ફટકડી, કાળામરી, રસન, વાટીને તાંબાના વાસણમાં લીંબૂનો રસ નાખી તાંબાના
લેટાથી ખૂબ ઘૂંટવું. ૨૧ વાર રસ નંખાઈ ગયા પછી તાંબાની જ ડબીમાં ભરી રાખવું. કામ પડે ત્યારે સપડશનું સ્થાન જરા ખરડી ઉપર ચોપડવા અથવા ઘસવાથી સર્પ, વૃશ્ચિક આદિ વિશે
શાન્ત થાય છે. ૪. મરી, વચ, નેપાલા, તુર્થી, શુભ્રા, મેરના પગ, અભાવે મયૂરવિષ્ટા, બધાંને વાટી લીંબૂના રસની
બે ભાવના આપપી, પછી ચોખાના ધાવણથી ગેળીઓ ભરી સમાન બનાવવી. સર્પ કરડવાને આંખે અંજન કરવું. અને આંખ પર બકરીના દૂધના ફયા મૂકવા. કાળા સર્પ કરડવો હોય તો
૧ ગેલી આંજવી અને બીજે કરડ્યો હોય તો અડધી, સર્પ વિષ માટે આ સુંદર પ્રયોગ છે. ૫. સંધવ, લીંબડી, કાળામરી બે-બે તોલે અજાસૂત્રથી પાવાથી સર્પ અને ઢેડ ગરોળીનું ઝેર
ઉતરે છે. ૬. આકડાનું મૂલ ઘસીને ૩ રંક પીવાથી સર્પ વિષ જાય છે. ૭. પુનર્નવા રાા તોલા પાવાથી સર્ષ વિષ ઉતરે છે. ૮. સંખાવલી પંચાંગ ઘીથી પાવાથી પણ તવ લાભ થાય છે. ૯. બીરાની માંગી ખાવાથી પણ સર્પ વિષ શમે છે, ૧૦. મયૂરનાં ઈંડાને ફોડી અંદર તુર્થ ભરી ૬ માસ સુધી પેક કરીને એકાન્ત સ્થાને રાખી મૂકવું,
પછી કામ પડે ત્યારે લગભગ 1 માસા સર્પ કરડવા ઉપર પાણીમાં આપવાથી સર્ષ વિષ સત્વર શમન થાય છે. આ પ્રયોગ અનેક વાર અજમાવવામાં આવેલ છે. કદાપિ અપયશ
આ નથી. ૧૧. ચૂનો, હીંગ, આકડાનાં દૂધમાં ગોળી તૈયાર કરવી. સર્પ અને વીંછી કરડ્યાને આકડાનાં દૂધમાં
અભાવે પાણીમાં ઘસી ડંખ પર લગાવવાથી વિષ ધીરે-ધીરે ઉતરે છે. ૧૨. મરેલે સ૫ વાલ (બને ત્યાં સુધી સપને ઉપરનો ભાગ લેવો, પાછળના ભાગ નિરુપયોગી
છે.) કાથો રંક, કાળામરી ૧ ટંક. વાટીને દશમ દ્વારે ચઢાવવાથી સર્પદંશથી મૃત્યુનો ભય
રહેતો નથી. ૧૩. પારદ, ગંધક, મેહરા, હરતાલ (બધાં શુદ્ધ લેવાં) રંક-૩, કેરની કંપની ભાવના આપે. મેટી
સગડી ૨-૪ બનાવે, પાણી સાથે ઘસીને વૃશ્ચિક, સર્પ, ધેયરે કરડ્યો હોય તો લગાવે અને મશળે પણ.
વછનાગ ૧. ઝીંઝવાનાં પાન અને લીલા ચણા વાટીને લડે, સાકર નાંખીને સાત વાર પાવાથી વછનાગનું
ઝેર ઉતરે છે.