Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 84
________________ ભાગ પહેલો ૧૩. અસગંધ, ગજપીપલ, અકરકરો, ઉંદરકણ જાડાં વાટી ઉભી રીગણીનાં પાન અથવા તો ફલના રસમાં ઘૂંટી સ્વતાપર લેપ કરવાથી અદ્ભુત વૃદ્ધિ થાય છે. ૧૪. જાઈનાં ફૂલ, નગડના પાન, કસેલ, શિરસનાં ફૂલ, ગૂજાફૂલ, કપૂર ચીણિઓ, વચ, રૂઠ, મોથ, બધાંને સમ વાટી ભેંસના દૂધમાં લેપ કરવાથી વધે છે. કાંજીથી ધોવો. ૧૫. બે જળે લઈને ૧ સેર સરસિયાના તૈલમાં ખૂબ ઉકાળવી. બળીને કાળ થાય ત્યારે તૈલમાં જ ઘૂંટી નાંખવી. પછી ફૂભ કરી લતા પરજ લેપ કરવો. પણ આ પ્રયોગમાં સાવધાની અપેક્ષિત છે. બીજે ક્યાંય ટીપું ન પડવું જોઈએ. ૧૬. દાડમની છાલ ટંક ૫, કંટાલીનાં છોડાં ટૂંક ૫, પલાસની રાખ ટંક ૬, સરસિયું તૈલ ૧૫ તેલા લેઢાની કડાઈમાં નાંખી મંદાગ્નિથી ૪ ઘડી પચાવે. પછી કપડાથી ગાળી શીશી ભરી ભરી રાખે. આ તેલ ઈદ્રીએ મન કરી ઉપર નાગરવેલનું પાન બાંધે. સ્થૂલતા અને વૃદ્ધિ થશે. વીય વૃદ્ધિ, નપુંશકતા, સ્તંભન, ધાતુ વિકારાદિ ઉપચાર ૧. જાયફલ, જાવંત્રી, તજ, તમાલપત્ર, એલચી, નાગકેસર, લવિંગ, અકરકર, ખુરાસાણી, અજમો, અહિખરો અને કનકબીજ, વિજ્યા, અહિફેન, ત્રિકટુ, કૌચાના બીજ, મેગરાની જડ, આકડાની જડ, કનેરજા,(શુદ્ધ) ઉંટ કંટાલાની જડ, ઝેર કોચલાં, વછનાગ, (શુદ્ધ) બોર અને રીંગણીની જડ, ર-૨ ટંક, નાગરવેલના પાનના રસથી ગાળિઓ લગબગ ૪-૪ રતિની કરવી. સવાર-સાંજે દૂધમાં લેવાથી પરાક્રમ વધે છે. સ્તંભક અને વીર્યવર્દક આ ગોળી અનેકવાર અજમાવેલ છે. ૨. લવિંગ, જાયફળ, જાવંત્રી, લૌહભસ્મ, રસસિંદૂર, અભ્રખ, વાયવિડંગ, બંગ, રંક ૧૫-II સર્વ કાષ્ટાદિક ચૂર્ણ કરી પછી ભસ્મ મેળવી ખરલ કરવું. નિત્ય ૧ ટેક સુધીની પડિકી લેવી. મધ સાથે ઉપર દૂધ પીવું. સંયમથી રહેવું. નપુંશકપણામાં લાભ થાય છે. ૩. ભાંગ પાસેર, જાયફલ, જાવંત્રી, તજ, વત્સનાભ, ગોખરુ, ઉટીંગણ, ખુરાસાણી અજમદ, તામ્ર ભસ્મ, લૌહસાર, પારદ અને ગંધક શુદ્ધ, અભ્રમ સર્વ સમાન ભાગે ભાંગને ઘીમાં તડતડાવી લેવી. પછી ભસ્મ મેળવી સાકરની ચાસણીમાં ગેળી મેટા એર બરાબર વાળવી. સાંજે ભેજ નાન્તર લેવાથી સ્તંભન થાય છે. ધાતુ પુષ્ટ થાય છે અને શરીરે તેજ પ્રકટે છે. ૪. અહિખર, સતાવરી, નિગુડી, ગોખરુ, સુંઠ, કાળા મરી, કાળી મુસળી ૧૫–૧૫ ટંક વિષમ ભાગે ધૃત અને મધ સાથે ગેળી ટેક ૧ની બનાવવી. સવાર-સાંજે ખાવાથી વીર્યવૃદ્ધિ થાય છે. ૫. ચિત્રક, નાગકેશર, ચવિક, સિરધૂબીજ, કનકબીજ, કૌચબીજ, લવિંગ, કલુંછ, અહિખરાનાં બીજ, અકરકર, અજમેદ, કાલીમુસલી, સતાવરી, પીપર, તમાલપત્ર, એલચી ૯-૯ ટંક મધુથી ૧- ટંકની ગોળિઓ બનાવવી. દેહપુષ્ટિ સાથે ગતકામી વિકસિત સ્થિતિનો અનુભવ કરશે. ૬. અરણીની છાલ, બહેડાં, સતાવરી, કૌચબીજ ૨-૨ પલ. ૯ પલ સાકર આવશ્યકતાનુસાર મધ | નાખી અવલેહ બનાવવું. ૧ તોલા સવારે ખાઈ ઉપર દૂધ પીવું. પૌરુપમાં અભિવૃદ્ધિ થશે. ૭. અહિખ, ગોખરુ, કૌચબીજ ગગેરણની જડ, સતાવરી, કાળા તલ, અડદ, ચરસ, અબ્રખ બંગ, ૧૦-૧૦ ટંક, ઉટીંગણું કાંકરી, ૩-૩ ટંક, બહેડાં, મહુઆ, કાયફળ ૭-૭ ટુંક, બધાંનું ' 'મધમાં અવલેહ બનાવવું. અથવા તે નાના બેર બરાબર ગોળિઓ બનાવવી, બબ્બે ગોળિઓ

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120