Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana

View full book text
Previous | Next

Page 90
________________ ભાગ પહેલે બનાવે. નાના બેર પ્રમાણ, ગોળી વધારે તેજ બનાવવી હોય તે પલાસવલ્લીના રસ તેલા ૧ માં વાપરે. પછી ઉપર ધૃતપાન, ગોળી બપોરે વ્હે. અને સાંજે પણ સેવન કરી દૂધ ધૃતાદિક પુષ્ટ ભેજન આરેાગે. ગ્રન્થકાર તે જણાવે છે કે ૩ દિવસનું સ્તંભન થાય છે. પણ અનુભવ એ છે કે આ ઔષધ સ્તંભન માટે અકથ્ય પ્રભાવ બતાવે છે. ગ્રન્થકાર તે બધીએ ૬ ૪ ગળિઓ બનાવવા પર ભાર મૂકે છે. પણ આજના જમાનામાં બળાબળ પ્રમાણે મેં બોર બરાબર જ કરી અનુભવ અન્ય મનુષ્યોને કરાવેલ છે. ૫૨. ઉંટકટાળા, સફેદ અને લાલ કનેરનું મૂળ, ધતૂરાનું મૂળ, પંચાંગ બાવચી, કેલીકંદ, મુસલકંદ, કેશરકંદ, શતાવરી, અકરકરો, ઝેરચલાં, મઠ. વાસા–અરડૂસા કેવડો, અપામાર્ગ, જાઈની જડે, વછનાગ, સેનાહલીની જડ, બધા સમમાત્રા, સવ સમાન અફીણ, બધી વસ્તુઓ નારિયેલનાં ગાળામાં ભરવી. સારી પેઠે બંદ કરી ગોળાને દૂધમાં પચાવો. પછી ભાંગને શુદ્ધ કરી સૂકવી, ઔષધથી ભાંગ બમણી લેવી. પછી ચાસણીમાં ગેળિઓ બનાવવી. (મારા મતે ચાસણીની અપેક્ષા લીલી ભાંગના રસમાં જ ઘૂંટીને ગોળિઓ બાંધવી હિતકર છે.) નાના બેર પ્રમાણે અફીણિયાને ૧ ગાળી. તથા સામાન્યને અડધી ગોળી આપવી. મહાતંભન થાય છે. ૫૩. બાવચી, બંગ લવિંગ, સત્તાવરી, અકરકર, વત્સનાભ, રસંસિંદૂર, કપૂર, માલકાંગણી, કૌચબીજ, ખુરાસાણી અજમો ઉટીંગણ, જાયફળ, કેશર ૫–૫ ટંક, કસ્તુરી ૫ માસા, ઉપર પ્રમાણે નારિયેલમાં પચાવે, મહાતંભન થાય છે. ૫૪. સેકેલા ચણાંને ધતૂરાના ૭ ભાવના આપે, પછી અફીણ અને અકરકરા પંચાંગ (અભાવે સૂકા •• અકરકરાના કાઢાની) ભાંગ, જાયફલ, જાવંત્રી અને દૂધી સાત-સાત ભાવના આપે, જેટલા ચણું ખાવામાં આવશે એટલી ઘડી સ્તંભન થાય છે. આ પ્રયોગ પણ ઘણો જ અસરકારક સિદ્ધ થયો છે. ૫૫. બકાયણની કુલી, લીંબડીની મીંગી, ભાંગના બીજ, ત્રણેનું ડોલા યંત્રે તૈલ કાઢે, હાથે પગે રે ચોપડવા માત્રથી અદભુત સ્તંભન થાય છે. ૫૬. જાવંત્રી જયફલ, અકરકરા, કબાબચીણી, સમુદ્રશોષ, હિંગૂલ, મિશ્રી, કપૂર, ઈસ્પદ, મિશ્રી, સમભાગે વાટી મધુથી બાર પ્રમાણે ગોળિએ કરવી મોટા બેર પ્રમાણ, સાંજે ગોળી ખાઈ ચૂરમું જમવું, રાત્રે શયન સમયે દૂધ સાકર સાથે પીવું. પાનબીડા ૩-૪ ખાવાથી આ ગોળી સ્તંભન થાટે ખૂબ જ ઊગે છે, કદાચ અલિત ન થાય છે. લીંબૂ ચૂસવું. ૫૭. સવા પાસે ધતુરાના બીજ ૧૨ દૂધમાં નાંખી પાની વીટીથી દૂધ જમાવવું. વલોણું કર્યા પછી જે થી બને એ નખે—હાથ–પગ બન્નેમાં ચેપડી ૧ ઘડી બાદ હાથ પગ ધોવા, અનન્તર મદનમંદિરની સાધના કરવી. ૫૮. કેડી લેબાન, ચીણીયો કપૂર, મિશ્રી, અફીણ, મનુષ્યને ગંડોલે, સર્વ સમ ચરકલીનાં ઈંડાના રસમાં ૬ કલાક ઘટવું. જરા સમાન ગટિકા કરવી. સંભોગ સમયે સ્વલ્પ પૂર્વ ૧ ગોળી દો લેવી, ૨ પ્રહર સ્તંભન, ધી પીવાથી છૂટશે, જે ગરમી લાગે છે મિશ્રી ખાવી. ૫૮. કેશર, જાયફલ, પારો ઉટીંગણ, તે લ, એલચી અકરકરો, ૪-૪ ટંક ઔષધથી બમણી શુદ્ધ ભાંગ, નાગરવેલના રસમાં ગેળિઓ નાનાં બાર સમાન કરવી, સાજે ખાવી, સ્તંભન,

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120