________________
૫૩
ભાગ પહેલે
શુદ્ધ સિંચફ, સમુદ્રશેષ, મૂસલી, લવિંગ, એલચી, કનેરની કળી, બલબીજ, ખીરકંદ, જાયફળ, જાવંત્રી ૧-૧ ટંક પિસ્તા, ભાંગ અને નાગરવેલના પાનની રસની ૧-૧ ભાવના આપવી, નાનાં બેર પ્રમાણે ગોળિઓ બનાવવી, દૂધ સાકર વગેરેનું ઉપર સેવન કરવું, અદ્ભુત
સ્તંભને થાય છે. ૧૫. ઉટીંગણ, કૌચબીજ, તુલસીના બીજ - સેર છૂટીને સવ સમભાગ ગોળ મેળવી ૨૮ લાડુ
બાંધવા ૧-૧ સાંજે ખાવા, ૧૪ કે ૨૮ દિવથમાં જ હસ્તમૈથુન દોષથી મુક્તિ મળે છે. અને તમામ વીર્ય દોષોમાં ઉલ્લેખનીય લાભ થાય છે. મોટું જાયફળ કેરીને અફીણ, સેહગી, અજમો અને તલ ભરી દેવા, પછી એ જાયફલનું મોટું સારી રીતે બંદ કરી જાયફલ ધતૂરાના ડેડીમાં મૂકવો, ડેડ મેટા રીંગણામાં મૂક, રીંગણાં પર ક૫ડ ભાટી કરી આરણ્યા છાણાંથી ગજપુટ દેવો. સવારે સ્વાંગ શીતલ થયે કાઢી. જાયફલ, ગેરખ મુંડી, ઈસ્પદ, બ્રહ્મઠંડી, બબ્બે માસા લઈ તૈયાર થયેલ ઔષધિમાં મેળવવાં, પછી તમામને નાગરવેલનાં રસમ ખૂબ ખરલ કરી મરી સમાન ગળિઓ બનાવવી. ખાવાથી
શરીર અત્યની પુષ્ટ અને તેજસ્વી બનશે તથા ધાતુપુષ્ટ થશે, આ પ્રયોગ નિર્ભય છે. ૧૭. સુંઠ, ણા સેર, અસગંધ, ગોળ, ઘી, બે સેર, ગેળની ચાસણી કરી ૧ તોલો નિત્ય સેવન
કરવાથી સ્વપ્નદોષ, વિદુકસાદિ દેષ મટે છે. ૧૮. તલના પાનનો રસ ૫ તોલા નિત્ય પાન કરવાથી વિગત કામ શક્તિનો પુનઃ વિકાસ થાય છે. ૧૯. ખાંડ, લીંબૂ મધ, ૫-૫ અંક અને ધૃત રા રંક નિત્ય સેવન કરવાથી પણ ઉપર મુજબ જ
પ્રભાવ બતાવે છે. ૨૦. ફેફીડા ૧૪ અથવા તે ૨૦ ફોતરાં અલગ કરી ઘીમાં અવશિષ્ટ ગર્ભને ભાગ તળવો, અન-તર
કરી ચીકણી માટલીમાં નાખી, મધ ભરી જમીનમાં અથવા તે અનાજમાં ૭ દિવસ માટલી ગાળી દેવી. તાત્પર્ય કે પ્રાકૃતિક ઊભા મળવી જોઈએ. પછી કાઢી ૧-૧ ડોફીડું નિત્ય ખાવાથી
નપુંશકપણું વિના શંકાએ મટે છે. ૨૧. જાયફળ, શુદ્ધ હિંગૂલ; અકરકર, સી ઘોડાને લેટ, બાવળિયાં, મેંદે સર્વ મેળવી ખાંડની
ચાસણીમાં પલાડી અથવા લાડૂ બનાવી ખાવાથી પૌરુષ જાગે છે. ૨૨. સફેદ અને લાલ ચણાડીનાં બીજેને પ્રથમ ભૃગરાજ રસની ભાવના આપવી. પછી ગાડરના
દૂધની ૩ ભાવના દેવી. અનન્તર પાતાલ યંત્રે તૈલ કાંઢવું, મદનલતો પર માલિશ કરવાથી
વિગત શક્તિને પુનઃ વિકાસ થાય છે. ૨૩. ધૃત, ખાંડ અને અડદ ૧-૧ સેર, પીપલ, સિંધાડા, બદલી, વૃતાંક બીજ, કબીજ, કૌચા
બીજ, બન્ને મૂસલી, સતાવરી, ભાંગરે, આસગંધ, ગંગેરણ, સર્વ અંક ૧૧-૧૧, સારી પેઠે
મેળવી, કૂહૂડીમાં રાખે, સવારે સાંજે ૨-૨ તોલા ખાવાથી તમામ વીર્યદેષ મટી દેહ પુષ્ટ થાય છે. ૨૪. ઝેરકેચલાં ૭ ટંક, સુંઠ ૨૧ ટંક, અકરકરે છે કે, લવિંગ શા ટંક, બધાંનું ચૂર્ણ કરી
૨૦૦ નાગરવેલના પાનનઃ રસમાં સારી રીતે ઘૂંટી ગોળિઓ ૪-૪ રતિની બનાવી સવાર-સાંજે દૂધ સાથે સેવન કરવાથી ક્ષુધા પ્રબલ થાય છે અને વિગત વાયદોષ રાખે છે.