________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૨૦. પીપલ, મરી ખાર, બૈરસાર, બધી ચીજને લીંબૂના રસની બે ભાવના આપી ગાળી બનાવવી.
૩ ગોળી ખાવી ખાંસી મટે. ૨૧. ફટકડી, સાજી, કલીચૂનો, હળદર. ક્રમશઃ ૧, ૨, ૪, ટંક ગાળ, ૧૬ ટંક એકત્ર કરી ગોળી બેર
પ્રમાણુ બનાવવી. સાય' પ્રાતઃ જલથી લેવી, તમામ હદયનાં દર્દી માટે હિતાવહ છે. ૨૨. હરડા અને બહેડાની છાલ, વાસાપુષ્પ, ગજપીપળ, સુંઠ, શેાધેલ અફીણ, ૩-૩ ક. સૂક્ષ્મવાદી
૧ ટંકની પડિકી મધમાં વાપરવી. 9 દિવસ લેવી, વધારે ખાંસી હોય તે ૨૧ દિવસ લેવી.
તમામ ખાંસી અને ધાંસ માટે આ અતિ ઉપયેગી- પ્રવેગ સિદ્ધ થયો છે. ૨૩. લવિંગ, જૈખાર, સાજીખાર, સંચલ, સેંધવ, સાર મીઠું, વડ લૂણ, કલી ચૂને ટંક ૫-૫ - જૈને ગાળ ૧ શેર બંધાયે ભેગાં કરી એક હાંડલીમાં ભરી મોટું સારી રીતે પેક કરી ૧ ગજ
મીનમાં ખાડો ખોદી માંહે હાંડલી દાટી દેવી. એક માસ પછી કાઢવી, ૨ ટંક જેટલી દવા
પ્રતિદિન ખાવી, શ્વાસ, દમ, ખાંસીમાં આશ્ચર્યજનક લાભ થાય છે. ૨૪. સંચલ, સાજી ૧-૧ ટંક, કાથો ૬ ટંક. ઔષધે હોગાં કરી ૪૦ તોલા પાણીમાં ઉકાળવું. ૧૦
તેલા પાટ્ટી રહે ત્યારે પાવું, ૭–૧૪ દિવસ પૂરે પરહેજ રાખવો. આ પ્રયોગ ખૂની ૨૦-૨૨
વર્ષની ખાંસી માટે અચૂક છે. ૨૫. સૂઠ, અજમો, સંચલ, સેંધવ ૮-૮ પલ જવનો લોટ ૩૬ પલ, આકડાનાં દૂધમાં લડે, રટલે
બનાવે, આરણ્યક છાણાને જગરે નિધૂમ થાય ત્યારે સેકે, ભરમાં દાબી રાખે, બળીને કાળા થઈ જશે. પછી. છૂટી ચૂર્ણ કરી શીશીમાં ભરી રાખે, માત્રા ૧-૩ ટંકની પેટ દુખવું, છદિર,
ગેળા, કાલજાની પીડા, પીહા, ગાંઠ, શ્વાસ, ખાંસી અનેક રોગે પર અવ્યર્થ મહૌષધ છે. ૨૬. ફટકડી, બીજાલ, ૫-૫ ટક, પીપલ ૩ ટેક. સર્વ વાટી ટંકની ફાકી વાસી પાણીથી લેવી, સંખ્યા ૨૫ પ્રમાણે પ્રભાવ.
આ દવા ખવરાવતાં જ ઉપર ગોળ ખવરાવવાથી સારો ફાયદો દેખાય છે, ૨૧ દિવસને પ્રયોગ છે. ૨૭. સેલની છાલ છાયાશુષ્ક. ૨ ટંકની ફાકી આપવાથી શ્વાસ મટે છે. લાયંકર પીડા હોય તો
૪-૪ કલાકે લેવી. ઉપર ગાળ ખા. ૨૮. એલિયો, શુદ્ધ ગંધક, સતવા સુંઠ, ૧-૧ તા. પ ચણાં બરોબર નિત્ય ફાકી લેવાથી વિશ્વાસમાં
લાભ થશે. ૨૯. માણસના માથાના વાળ એક હાંડલામાં તલ બબર થર કરી પાથરે, ઉપર શેર પાથરે, વળી
વાળ, વળી શેરો. એવી રીતે ૧૧ અથવા ૧૩ થર કરે, પછી મુખ બંદ કરી મજબૂત મુદ્રા દેવી. અનન્તર અડાયા છાણાંની અગ્નિ ૨ પ્રહરની આપવી. હાંડલીમાંથી તડાતડ અવાજ આવે તો જરાયે ચિંતા ન કરવી. ઘણી વખત એવો આભાસ થાય છે કે માટલું ફૂટવું, પણ એ ભય ન રાખ.
સ્વાંગ શીતલ થાય ત્યારે ઔષધ વાટીને શીશીમાં રાખવું. રોગીને એક માસાની ફાકી દેવી. અથવા તો નાગરવેલના પાનમાં આપવું. થોડી વાર જરુર આવશે. પણ શ્વાસ, ખાંસી અને પેટના તમામ દર્દોમાં સારો લાભ આપે છે. આ સર્વથા નિર્ભય મહીપધ છે.