________________
૧૦
આયુર્વેદના અનુભૂત પ્રયોગા
૩૨. ખાપરિચું, હળદર ૨-૨ ટક, ટકડી ૧ ટક, બીજાએાલ ના ટંક, ચૂર્ણ કરી ૭–૯ ભાવના લીંબૂના રસની દેવી, સુકું ચૂર્ણ કરી આંજવાથી ઉપર ઉપસેલી ફૂલાવાળી આંખમાં પણ સારા લાભ થાય છે, અને ફૂલું મટે છે, આ ા લગાડવા બાદ આંખ પર નાગરમેાથની થેલી આંધવામાં આવે તે સદ્ય લ આપે છે.
૩૩. સાંબરસીંગને રૂમાં લપેટી કાજલ પાડવું, પછી આંખે લગાડવુ, ફૂલા પર હિતકારી છે, શ્યામ ગર્દભ ફ્રાંત લે, રસબરસીંગ મિલાય, એ ઢાંકો સમ કરો, વનિતા દૂધ પિસાય, ઢાનૂ ઘસી સ્તન દુગ્ધસૂ, અજન કરો દ્દિન તીસ, ફૂલ સીતલા ના રહે, દૃષ્ટિ હુએ મુજગીસ,
અર્થ :—કાળા ગધેડાનાં દાંત અને સાંબરના શીંગડાં સમભાગે લઈ ચૂર્ણ કરવું, પછી સ્ત્રીનાં દૂધ સાથે મર્દન કરી આંખે લગાડવું, ફૂલાં પર આ ઔષધ વિશેષ પ્રભાવદારી પ્રમાણિત થયું છે. મિલાય, ચાખી ચીણી ખાંડ, લીંબૂ રસ દિન ચૌદહ લગ અ`જન કરે, તે ફૂલસીતલા જાય.
૩૫.
૩૬. હીરાકણી ટોક ૧, લવિંગ, ફાકીડો, કુરદ પત્થર ૧-૧ ટોંક બધાંને લેઢાંની ખરલમાં ઘૂંટે. પછી ચપટી ભરી દવા ફૂલાં પર નાંખે. આંખ પર ગાડરનાં દૂધનાં પૂમડાં આંધે, એક પ્રહરે એક પટ્ટી, એટલે આખી રાતની ચાર પટ્ટી સમજવી. આ પ્રયાગ સાત અથવા ૧૪ દિવસ જ કરવો. અવશ્યમેવ ફૂલું સારૂં થઈ જશે. મારા પોતાના આ પ્રયોગ સેંકડો વાર અજમાવેલ છે.
વિશેષ :———દવા આંજનારે ખાટુ, ખારૂં અને તીખું ન ખાવુ. કેસર અને સાકર મિશ્રિત દૂધ ત્રણ વખત પીવું. અને ત્યાં સુધી આંખાને દિવસે પણ શ્રમ ન આપવો. આંખમાં ચળ આવે તે પણ મશળવી નહી.
૩૭. રાહિતાશ્વ પુષ્પ, સેવંતરી પુષ્પ, રાયપુષ્પ, કમલકેસર, વંશલોચન, ધતૂરાનું ફૂલ, હીરાકણી, ભદ્ર ખડગી સં વાટી, ઘી અને લીંબડાના રસમાં ગાળી કરી આંખે આંજવી. શીતળાનુ ફૂલું જાય છે.
૩૮. નવાં મુતરને ભાંગરા, ધતૂરા અને કેળના રસની છ-છ વાર ભાવના આપવી, પછી સાત આઠ ફૂટ જેટલા ભાગ લઈ વાટ બનાવી ગાયના ઘીથી કાજલ બનાવી આંજવું, શીતલાના ફૂલા માટે આ હૌષધ છે.
નોંધ—ચક્ષુમાં આંજવાના સૂરમાએ સાથે અને ત્યાં સુધી સાંગરસીંગની સળીને જ ઉપયોગ અધિક
હિતાવહ છે.
(૧) આંખાનાં ફૂલાનાં ઘણાં પ્રયોગામાં ગધેડાં અને ગોડીના વિશિષ્ટ ઉપાંગ તથા દૂધના સમાવેશ કરવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે શીતલાનુ વાહન રાસભ—ગધેડો છે. અનુભવ તો એવો પણ છે કે માત્ર ગધેડાનાં દાંત ઘસીને અંજન કરવામાં આવે તે પણ શીતળાનુ ફૂલું. મટી જાય છે, પછી ભલેને ગમે તેટલું જૂનું હાય.
(૨) સાંબરનું શીંગડું—આંખો માટે વિશિષ્ટ પ્રભાવશાળી સિદ્ધ થયું છે. સળી પણ આનીજ અનાવવામાં આવે તે સારૂં. (૩) નારી.