Book Title: Ayurvedna Anubhut Prayogo Part 01
Author(s): Kantisagar
Publisher: Balabhai Lalabhai Makwana
View full book text
________________
આયુર્વેદના અનુભૂત પ્રયોગ ૭, કેસરની જડ, રતનજ્યોત, મમી, સાચાં બસરાનાં બારીક મોતી, સ્વર્ણ માલિક, કુતકફલ, તુર્થી,
કાલપી મિશ્રી, ચાકસૂના બીજની માંગી, કપૂર, ભાડ પહલીના ઈડાના છેતરાં ( અભાવે મારના ઈડાના છોતરાં પણ લઈ શકાય ) રામપીપર, સફેદ મરી, હળદર, કેવડિયો કાથો, મોટી એલચી, મોટી હરડે, લવિંગ, ફટકડી, સુરમો, પ્રવાલ, સીપનો અંદરનો તેજસ્વી ભાગ, અથવા મુક્તાશુક્તાભસ્મ, ખાપરિયું બધાંયને કપડ છાંણુ ચૂર્ણ કરી અંજન કરવું. આંખના તમામ રોગ
પર આ પ્રયોગ અવ્યર્થ મહીષધ છે. ૮, ઝૂને તાંબાનો પૈસો લઈ એના કંટકધી પત્રાં કરાવે. વજનમાં ૬ તલા હોવા જોઈએ, પછી
કાતરથી કાપી રાખવાં, પછી ૪ તોલા ગંધક અને ૨ તોલા સૈધવ લઈ ભેગાં વાટવાં, કાચની નાની કટોરી લઈ નીચે સેંધવ ગંધકનું ચૂર્ણ થોડું પાથરવું અને ઉપર તાંબાના કટવા મૂઠ્ઠા, એવી રીતે જેટલા પડ બની શકે તેટલા કરવા, પછી લીંબૂનો રસ રેડે, લગભગ ૧૫ તોલા રસ પાવો. ૬ કલાક પછી બોરની લાકડીથી હલાવવું, તડકે મૂકવું. યથાવસરે ખરલમાં નાખી ખૂબ ઘૂંટવું, કાજલ જેવું ચૂર્ણ થશે. તેમાં કપૂર એક તેલ મેળવી આંખે અંજન કરવાથી તમામ રોગોમાં સારો લાભ થાય છે. મેં પણ આનો વિશેષ અનુભવ લીવે છે.
મતિયાબિંદ ૯. શંખાવલી બને જાતની સ્ત્રી દૂધથી ઘસી આંખે લગાડે. ૧૦. કાળાંમળી, ઘડાવચ, હરડા અને બહેડાની માંગી, શંખની નાભી ઔષધ સમભાગે લઈ
બકરીના દૂધમાં ઘૂટવું, પછી આખે આંજવું, નીલબિંદુમાં પણ લાભ થાય છે. ૧૧. ગધેડીના પાશેર દૂધમાં સાડી ચોખા ૫ તોલા રાંધી સૂકાવવાં. શછી કાળાં મરી ૩ માસા ભેળવી
ભેજવી ચુણ ખરલ કરી આંખે આંજવાથી મતિયામાં ઉલ્લેખનીય લાભ થાય છે. ૧૨. રતાંજણી, કુતકફળ, પલાસ જડ, ગૂદર, ધાવડાના ક્લ, બન્ને જાતની હળદર, હરડે સુમેવાણી
મધથી ગોળી બનાવવી, પછી સ્ત્રી-દૂધથી ઘસી આંજવાંથી કાચ બિંદુ, નીલબિંદુમાં સારો
લાભ થાય છે. ૧૩. નાગરમોથ, સાકર, ફટકડી ત્રણે સમ ચૂર્ણ કરી અંજન. ૧૪. મૌલશ્રીનાં બીજ, રાયણની માંગી, સફેદ ચણોઠી, બાવળને ગૂંદર, ખાપરિયું સમભાગે દ્રવ્યો લઈ
કાંસાના વાસણમાં કાંસાના જ વાસણથી ભાંગરાનો રસ નાખી ૪ દિવસ ખૂબ ઘૂટવું. કાળામરી સમાન ગાળી બનાવવી, કામ પડે ત્યારે ઘસીને લગાડવી, ઉપર રૂ બાંધવું, મેતિયા પરવાલ વગેરે
રોગ જાય. ૧૫. કસ્તૂરી માસ ૧, ભમી ભાસો છે, મોરથૂથું છે મા, રવર્ણ માક્ષિક ૧ રતિ, મોટી એલાયચી
ભાસો ના, કાળામરી માસા ૨, લીમડાના પાન માસા ૨, રતનજોત રતિ ૪, ચાકના બીજ, ખાપરિયું, સમુદ્ર ફીણ, વાઘણનું દૂધ ૪ રતિ, મરવાનાં પાન ૨, પીપલ માસા રના જાયફલ ૧ રતિ, સુરમે કાળે શુદ્ધ ૩ તોલા, મેતી અણુવીધાયેલાં ૧ ભાસે, બધાં ઔષધ કપડછાણ કરી ત્રણ દિવસ ખરલ કરવાં, પછી આંખમાં અંજન કરવું, મોતિયે, ફૂલું, છાયા, તિમિર દરેક આંખના રોગ જાય છે. મારો પણ આ ખૂબ જ અનુભવેલ ગ છે.

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120