________________
સમજુતી ૧. આ સંકલનમાં તેલાને જે ઉલ્લેખ વારંવાર આવ્યો છે તે ૧૨ ગ્રામની સમજ. એક ટાંક
એટલે એક તોલાનાં ત્રણ જાણવાં. ૨. પારદ, ગંધક, મનસીલ, હરતાલ, તુર્થી–મોરથૂથુ, વછનાગ, આદિ જે વિષે છે તે શુદ્ધ કરેલાં જ
ઔષધમાં મેળવવાં. ૩. જો કે આ સંકલનમાં અધિકતર પ્રયોગ વાનસ્પતિક જ છે. છતાં પણ સમુચિત ઉપયોગ કરતાં
પૂર્વે યોગ્ય ચિકિત્સકની સલાહને યથા સંભવ ઉપયોગ કરે હિતાવહ છે.
હવે પછી. આયુર્વેદના અ નુ ભૂત પ્રયોગ
ને
ભાગ ર જે અંચલગચ્છીય પાલીતાણા શાખાના વૈદ્યવિદ્યાનિષ્ણાત મુનિશ્રી
શ્રી નયનશેખરજી મહારાજ વિરચિત
યોગ રત્નાકર એપાઈ”