________________
છેક આત્મભોગના ધોરણથી નહિ તે કદિ મધ્યમ ધોરણથી આ
ખાતાના કાર્યમાં જોડાઈ શકે એવા કેઈફાઈ સજ્જતેની પ્રતિતી. '' હવે થવા લાગી છે, અને કેટલાક વખતમ. એ કંઈક સારા * પરિણામની આશા રહે છે. સર્વેશ્વરની ઇચ્છા છે કે માઓઆ સંસ્થાના ફડની વૃદ્ધિ ખાતે પ્રયાસ ની ઘટના
આ ખાતાના ફંડની વૃદ્ધિ કરવા ખાતે કરવો જોઇતાભાસ પ્રયાસ પણ ઉપર જણાવ્યું તેમ મુખ્ય કરીને રૂચિ-પ્રકૃતિની વિચિત્રતાને લીધે, અને વ્યવસ્થાની વિશેષ રોકાણને લીધે બની શકતા નથી. વળી ચાલુ કાર્યમાં ક્ષતિ આવે તેમ કરીને એવા પ્રયાસમાં રોકાવું, એ પણ ઠીક ભાસતું નથી. માટે જે સર્વેશ્વરની સત્તા સ્કૂર્તિથી આ યોજના ઉદ્દભવી છે, તેને આધારે અનાયાસે જ્યારે જે અને જેમ બનવું હોય તેમ બને, એવી શ્રદ્ધા રાખવાનું જ હાલ તે બની શકે તેમ છે. . ખરું છે કે જેઓ તન મન અને ધન ત્રણેમાં સર્વથી ઉતરતી માત્ર ધનની જ મુખ્ય સંપત્તિવાળા, અને ખુશામત પ્રિય ધનપતિઓ હાય, તેઓ ગમે તેવી ઉત્તમ પરોપકારની બાબતો પણ સ્વબુદ્ધિથી નજ સહમજી સેકે; અને તેથી પૂજ્ય પ્રભુના એ નહાવાં છતાં લાડકડો બાળકોને જનસેવાર્થે મન મારીને પણ પ્રિયવાણી અને નમનથી રાજી કરવા જોઈએ અને તેમ કરીને ગાડરીયા પ્રવાહમાંથી વાળીને દેશકાળને અનુસરતા ગ્ય પરોપકારને માર્ગે તેમના દ્રવ્યની વિશેષ સાર્થકતા થાય તેમ કરવું જોઈએ; પરંતુ ઉપર જણાવેલ કારણોને લીધે, અને અંતર્યામિની દઢ પ્રેરણાને અભાવે, હાલ તે તેવું કશું
બની શકતું નથી. આ
- કુંડ બાબત હાલની ગોઠવણ ઉપલાં કારણથી હાલમાં તે જેઓ સ્વરચિથી સ્વદ્રવ્યની સાર્થકતા હમજીને વા સ્વકલ્યાણ કે ફરજ હમજીને આ સંસ્થાના કાર્યમાં
Scanned by CamScanner