Book Title: Aksharmala
Author(s): Chotalal Kalidas Kavi
Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal

View full book text
Previous | Next

Page 9
________________ - ૧૬ ઇચ્છાએ રોકેલા દ્રવ્યવડે નીકળેલાં છે. જેમાંના પાંચેક જણને હેમના મા તે તે પુસ્તકનું વેચાણ થઈ જઈને પાછા મળી ગયા છે; એકાદ બે જણને વેચાણના પ્રમાણમાં અધુરા મળ્યા છે, અને ત્રણ જણના છેક ચાલુ વર્ષમાં અને હેના પણ છેલ્લા ભાગમાં રોકાયેલા છે. તે હજી રોકાણમાંજ છે. જેઓ સારાં પુસ્તકો એવી રીતે પિતાના પૈસા ઉછી દાખલ રોકીને આ ખાતાધારા યા બીજી કઈ રીતે સસ્તી કિંમતે ફેલાવવા ઇચ્છતા હોય, તેમને માટે હજી ઉપયોગી નેહાનાં તેમજ હેટાં અનેક પુસ્તકો પડેલાં છે; તેમજ માત્ર ઉછી દાખલ આવા કામમાં, નાણાં રોકી શકે એવા સમજુ શ્રીમતે પણ કંઇ એક પડેલા છે; પરંતુ હેમને ત્યાં જઈને વિના પૂછયે અમુક પરોપકારની બાબત સમજ સૂચના આપવા જતાં હામા માટે સ્વાર્થ વહેમ ન લે, અને ખુશામત તથા કીર્તિનાં વચને વિના જ એક રૂડી વાતની યથાર્થતા સમજી શકે એવા સæહો તે હજી આ દેશમાં વિરલજ હોવાથી તેમ કરવા તરફ એગ્ય રચિ પ્રકટતી નથી. આ વળી વિવિધ ગ્રંથમાળાઅને આવા બીજા પુસ્તકોની વ્યવસ્થા ખાતે ખર્ચની સગવંડની ન્યૂનતાને લીધે રાત દિવસ જે જાતિ રોકાણ વેઠવી પડે છે, તેને લીધે એવી બાબત ખાતે અવકાશ મળવો પણ મુશ્કેલ છે. વ્યવસ્થાની બાબતમાં જોઈતા પ્રમાણિક, ખંતિ, વિદ્વાન, અને - તે સાથે પોતાની યોગ્યતાની વાત બાજુ રાખી આત્મભેગના છે, રણે સાદી. આજીવિકાથી ચલાવી લેનારા સજજોની પૂરતી સગવડ નીકળી આવે તો કેટલોક અવકાશ મળી શકે; અને ઉપર જણુવેલી તેમજ આ ખાતાધારા અને બીજી રીતે બની શકે એવી" ઉન્નતિને લગતી બીજી એક બાબતો તરફ ધ્યાન આપી શકાય. એ - Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 112