Book Title: Aksharmala Author(s): Chotalal Kalidas Kavi Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal View full book textPage 7
________________ ૧૪ અને ચાલુ (સંવત્ ૧૯૬૭ ના) વર્ષમાં પણ દરેક મણુકાની શિલક રહેલી ખબે હજાર પ્રતા ખાતે, દ્રવ્યના રાકણની જે મુશ્કેલી વેઠાઇ છે, અને વેઠવી પડશે, તે બાબત વિષે અહિં લંબાણુ કરવા ઈચ્છા નથી. અહિં વાંચનારને કદાચ તુરતજ કહેવાનું મન થઈ આવશે કે તેમજ છે તે! શા માટે સંસ્થાનું જાહેર બંધારણુ બાંધીને સારૂં જેવું ક્રૂડ ઉઘરાવવાના પ્રયાસ કરતા નથી ? ઉપક્ષી સૂચના વ્યવહારૂજ છે, પરંતુ યેાજનાની ભાખતમાં પૂરતા જાતિઅનુભવથી કે મહેનતથી કાર્ય કરવાની યાગ્યતા કે અવકાશ વિનાના, અને માત્ર કીર્તિલાભ, સત્તાલેાભ, આડંબર કે ઉપત્રકીયા લાગણીથી આકર્ષાતે નાણાંની રકમાં ભરાનારાઓની દ્રવ્યસત્તાને આધીન, પેાતાની શારીરિક અને માનસિક શક્તિને મૂકવાનું બંધારણ ટુજી સુધી તા આ લખનારની આવડત અને રૂચિની બહારજ રહ્યું છે, તે બાબતમાં અન્ય નવિન કારંણા અને સયેાગા નીકળી આવીને વિશેષ હિતનું ભાન અને રૂચિ ઉપજાવે નહિ, ત્યાં સુધી હેનાથી તેમ અનવું મુશ્કેલ છે. અહિ' ધણાને પ્રશ્ન થશે કે “ ત્યારે અત્યાર સુધી આ બધું. ક્રમ ચાલે છે?” આના ટૂંક ખુલાસા આ પ્રમાણે છે કે આ સંસ્થાનું હાલનું અધારણ અને તેનું કારણ:-- સસ્તા સાહિત્યના કાર્યમાં થેાડું કે ધણું ખંહારતુ ઉછીનું દ્રવ્ય રીકાયું હોય અને રાકાય, હૅને શરીરની. ક્ષણભ’ગુરતા જોતાં અન્યવસ્થાજન્ય ખાધ ન લાગે, અને સર્વે કાર્ય રૂડી રીતે આટાપી લેવાય; તથા આ લખનારની સર્વ મુખત્યારી નીચે સોંપાયલી સેા રૂપિયાના ક્રૂડની માલિકી હેની અતરચિ અને બહારના વેષને અનુચિત થઈ પડે તેમ હતી, તેમ ન થાય; એવા હેતુને લીધે ત્રસ્ટના ધારણી Scanned by CamScannerPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 112