Book Title: Aksharmala Author(s): Chotalal Kalidas Kavi Publisher: Sastu Sahitya Vardhak Mitra Mandal View full book textPage 6
________________ લવાજમ વધશે? * વિવિધ ગ્રંથમાળા” દ્વારા જેટલા અલ્પ મૂલ્ય ઉપયોગી વાંચન અપાય છે, તે જોતાં હેને લાભ લેનારાઓની સંખ્યા, લોકોને જણ પડતી જશે તેમ તેમ પાંચ હજાર તે શું, પણ દસ, વીશ કે પચ્ચીસ હજારની, અને તેથી પણ વિશેષ થાય તે આશ્ચર્ય જેવું નથી; પરંતુ શરૂઆતમાં ઓછા ગ્રાહકોને લીધે જે નુકશાની ખમવી જોઈએ તેને માટે આ ખાતાની સ્થીતિ અનુકૂળ ન હોવાથી ઓછામાં ' ઓછાં પાંચ હજાર ગ્રાહકો પ્રથમ વર્ષની આખર સુધીમાં થઈ જવાની ખાસ આવશ્યકતા હતી; જે ગયા નવમા ભણુકામાં વિદિત કરવામાં આવી હતી. તે પછી મણકે ૧૦–૧૧ રવાના થતાં સુધીમાં એ સંખ્યા ૧૭૦૦ ઉપરથી વધીને ૨૫૦૦ ઉપર ગઈ હતી, અને તે પછી અત્યાર સુધીમાં તે ત્રણ હજારપર આવી છે. ' તે ઉપલી સંખ્યા પણ હજી અધુરીજ હોવાથી બીજા વર્ષથી લવાજમ વધારી લેવું, એજ વ્યવહારિક માર્ગ કહી શકાય, પરંતુ અનાવૃષ્ટિને સમય છતાં છેલ્લા બે ત્રણ માસમાં ગ્રાહકની વૃદ્ધિનું જે - પ્રમાણુ જણાયું છે, તે ઉપરથી આશા રાખવાને કારણ મળ્યું છે કે અને તેથી ગ્રાહકોના શુભ પ્રારબ્ધ, પ્રયત્ન અને પ્રભુકૃપામાં શ્રદ્ધા છે કે બીજા ચાર છ માસમાં પાંચ હજારની સંખ્યા પૂરી થઈ જશેજ. ઉપલી માન્યતાને આધારે વિવિધ ગ્રંથથાળાનું મૂલ્ય જેન તે કાયમ રાખીને, તેના દરેક પુસ્તકની આવેતા (સં. ૧૯૬૮ ના) આ વર્ષમાં પણ ૫૩૦૦ પ્રત છપાવવા ગોઠવણ કરી છે. .. એક બીજી મુશ્કેલી, વિના ગ્રાહકે અને ખાતાના ફડની યોગ્ય સ્વતંત્ર સગવડ વિના ' ઉપલા કારણસર દરમાસે જે બે હજાર વધુ પ્રતો છપાવવાની તે ખાતે. Scanned by CamScannerPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 112