Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 16
________________ પહેલું ] પીઠબધ ચોથા અંગ (સુ. ૧), નંદી (સુ. ૪૫), અણુઓ ગદ્દાર (સ. ૪૨ ), પકિયસુત્ત ઇત્યાદિમાં બાર અંગેનાં નામ અપાયાં છે. આ પાઈય (સં. પ્રાકૃત) નામ નીચે મુજબ છે – (૧) આયાર, (૨) સૂયગડ, (૩) ઠાણુ, (૪) સમવાય, (૫) વિયા(વા)હ૫ત્તિ , (૬) નાયાધમ્મકહા, (૭) ઉવાસદસા, (૮) અંતગડદસા, (૯) અણુત્તરવવાઈયદસા, ( ૧૦ ) પહાવાગરણ, (૧૧) વિવા-સુય અને (૧૨) દિદિવાઅ. તવાર્થાધિ (અ. ૧, સૂ ૨૦ )ના ભાષ્ય(પૃ. ૯૦ )માં બાર અંગેનાં નામે સંસ્કૃતમાં નીચે પ્રમાણે અપાયાં છે – (૧) આચાર, (૨) સૂત્રકૃત, (૩) સ્થાન, (૪) સમવાય, (૫) વ્યાખ્યાપ્રાપ્તિ, (૬) જ્ઞાતધર્મકથા, (૭) ઉપાસકાધ્યયનદશા, (૮) અન્નકૃદશા, (૯) અનુત્તરપપાતિકદશા, (૧૦) પ્રશ્નવ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર અને (૧૨) દૃષ્ટિપાત. કલિકાલસર્વજ્ઞ” હેમચન્દ્રસૂરિએ અભિધાનચિન્તામણિ (કાડ ૨, શ્લે. ૨૧૫૭-૧૫૯૩ )માં પાંચમા અને સાતમા અંગ સિવાયનાં બાકીનાંનાં નામ ઉપર મુજબ આપ્યાં છે. પાંચમા અંગનું નામ “ભગવતી” અને સાતમાનું “ઉપાસકદશા ' એવો અહીં નિદેશ છે. તત્વાર્થરાજ (પૃ. ૫૧)માં છઠ્ઠા અંગનું નામ જ્ઞાતૃધર્મકથા અને આઠમાનું અને નવમાનું નામ અતકૃદુશ અને અનુત્તરોપપાતિકદશ એમ છપાયાં છે. ગણિપિટક-આને અર્થ અભયદેવસૂરિએ સમવાયની વૃત્તિમાં ત્રણ સ્થળે (પત્ર ૫ અ, ૭૩ આ અને ૧૦૭ અ), ‘મલધારી ” હેમચન્દ્ર સુરિએ અણુઓ ગદ્દાર(સુ કર )ની વૃત્તિ( પત્ર ૩૮ અ )માં, “કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિએ અ. ચિ. (કા૨, શ્લ. ૧૫૯)ની વિકૃતિ ૧. આને લગતાં અવતરણ માટે જુઓ આ૦ આ૦ અ(પૃ. ૬). ૨. આ જ પદ્ય ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર પર્વ ૧૦, સર્ગ ૫)માં ૧૬૬માં પદ્યરૂપે જોવાય છે. ૩. અહીં દ્વાદશાંગી એટલે “ગણિપિટક’ એમ કહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 250