Book Title: Agamonu Digdarshan
Author(s): Hiralal R Kapadia
Publisher: Vinaychand Gulabchand Shah

View full book text
Previous | Next

Page 15
________________ આગમનું દિગદર્શન [ પ્રકરણ અભયદેવસૂરિકૃત વૃત્તિ( પત્ર ૭૯૨ આ)માં તેમજ વિસેરા ( ગા. ૨૨૯૪)ની હેમચન્દ્રસૂરિકૃત બૃહદવૃત્તિ( પત્ર ૯૭૧)માં અગ્યાર અંગે “કાલિક મૃત ” (કાલિય સુય) તરીકે ઉલ્લેખ છે. કાલિય સુય અને ઉક્કાલિય સુય એમ વર્ગીકરણ સૂચવતાં “કાલિય સુય ” એ જે નિર્દેશ કરાય છે તે એના ત્રીજા અર્થને આભારી છે. કાલિય અને ઉકાલિય ગ્રન્થો-નંદી(સુ. ૪૪)માં ૩૧ ગ્રન્થને કાલિય સુય તરીકે અને ૨૯ ગ્રન્થોને ઉકાલિય સુય તરીકે નિદેશ છે, જ્યારે પખિયસુત( પત્ર ૬૬ અ-૬૬)માં કાલિય સુય તરીકે ૩૭ ગ્રન્થ અને એના ૬૧ આ પત્રમાં ઉકાલિય, સુય તરીકે ૨૮ ગ્રન્થ ગણાવાયા છે. ૧ નંદીમાં “કાલિય સુય” તરીકેના ગ્રન્થમાંના નામોમાંથી નીચેનાં આપણે નેંધીશું – ઉત્તરજઝયણ, દસા, કમ્પ, વવહાર, નિસીહ, મહાનિસીહ, જબુદ્દીવપણત્તિ, દીવસાગરપણુત્તિ, ચંદપણુતિ, અંગચૂલિયા, વગચૂલિયા, વિવાહયૂલિયા, નિરયાવલિયા, કપિયા, કશ્યવડિસિયા, પુપિક્યા, પુચૂલિયા અને વચ્છિદસા. ૬ . એવી રીતે ઉકાલિય સુયનાં નામોમાંથી નીચે મુજબનાં અહીં નોંધપાત્ર જણાય છે * દસયાલિય, ઉ(એ? વવાય, રાયપાસેણિય, જીવાભિગમ, પરણવણા, નંદી, અણુઓગદા(દા), દેવિંદથ, તંદુલયાલિય, ચંદાવિઝય, સૂરપત્તિ , પિરિસીમડલ, ગણિવિજજા, ઝાણવિભક્તિ, મરણવિભક્તિ, આઉરપચ્ચકખાણ અને મહાપચ્ચકખાણ. અંગપવિના બાર ભેદ–અંગપવિ શ્રત એ ગણધરની રચના છે. એના બાર ભેદ છે. એ દરેકને “અંગ” કહે છે. સમવાય નામના ૧. આ નામની બંને યાદી વગેરે વિષે મેં આઇ આર અ૦ (પૃ. ૬૬-૬૭)માં ahoy A History of the Canonical Literature of the Jainas (પૃ. ૨૪-૨૬)માં ઊહાપોહ કર્યો છે એટલે એ હકીક્ત હું અહીં જતી કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 250