________________
|| શ્રી વર્ધમાનવામિને નમઃ |
સંપાદક તરફથી 6 સર્વ જીવ-હિતકારી જિનશાસનને પામેલે પુણ્યાત્મા સ્વકથાની ભૂમિકાની દઢતા માટે આગમજ્ઞાન-સમાચારીપાલનજ્ઞાની ગુરુની નિશ્રા અને આત્મશુદ્ધિના લક્ષ્યની ખાસ જરૂર માને છે.
આ ભૂમિકા ઉપર પર-કલ્યાણ સહેલાઈથી સાધી શકાય છે.
મુનિજીવનની અંતરંગ આત્મભૂમિકાનું ડતર કરવા માટે દરેક વિવેકી પુણ્યાત્મા વધુ ઉપગવાળ બને તે માટે પણ આગેમિક-પદાર્થોની જાણકારી જ્ઞાની–ગુરુની નિશાપૂર્વક મેળવવા ખાસ કરીને પ્રયત્ન કરે છે.
વર્તમાન કાળે મુનિ-જીવનની પ્રકુટ મિકાના પાયામાં જ્ઞાનીની નિશ્રા અને આગમિક જ્ઞાનના ઘટાડા સાથે સામાચારીપાલન પણ મંદ થઈ રહ્યું છે. " જેના પરિણામે શ્રમણ સંઘની ચિરસ્થાપિત તેજસ્વિતા ઝાંખી થવા પામી છે.
પુણ્યવાન વિવેકી સંયમી-મહાત્માઓએ જ્ઞાની-મહાપુરુષના ચરણોમાં બેસી આગેમિક-તત્વજ્ઞાનને મેળવવા અને સામાચારીના પાલન માટે વધુ ઉદ્યમી થવું જરૂરી છે. - આ દિશામાં કંઈક પ્રયત્નરૂપે વર્તમાન કાળના સમર્થ આગમધર અને અજોડ આગમિક વ્યાખ્યાતા પૂ. આગ
દ્ધારક આચાર્યદેવશ્રીના હૃદયંગમ તાત્વિક વ્યાખ્યાને - નિબંધ અને સાત્વિક પ્રશ્નોત્તર વિગેરેના સંકલન રૂપે આગમન જાત નામે માસિક વિ. સં. ૨૦૨૨ના કપડવંજના ચોમાસામાં પૂજ્યપાદ શાસ્ત્રદંપર્યંબેધક વાત્સલ્યસિંધુ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણેકસાગરસૂરીશ્વરજીના વરદ આશીર્વાદથી
શરુ થયેલ.