Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ હ૦૬ અનુગદારાઈ- (3U). રાખવામાં આવે તેને નામશ્રત કહે છે. ૩િપ સ્થાપનાશ્રુતનું સ્વરૂપ કેવું છે? કાષ્ઠ યાવતુ કોડી આદિમાં “આ શ્રત છે' તેવી સ્થાપના, કલ્પના કે આરોપ કરવામાં આવે તે સ્થાપનાશ્રુત છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે? નામ યાવસ્કૃથિક હોય છે જ્યારે સ્થાપના ઈત્વરિક અને યાવસ્કથિત બન્ને પ્રકારની હોય છે. [35] દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? દ્રવ્યશ્રુતના બે પ્રકાર કહ્યાં છે, જેમ કેઆગમદ્રવ્યદ્ભુત. નોઆગમદ્રવ્યદ્યુત. [37] આગમદિવ્યદ્યુતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિને શ્રુત આ પદ શિક્ષિત છે, સ્થિત છે, જિત છે યાવતુ અનુપ્રેક્ષાથી રહિત છે તે દ્રવ્યશ્રત છે. નૈગમનની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા એક આગમ દ્રવ્યયુત છે યાવતુ જે જ્ઞાયક હોય છે તે અનુપયુક્ત ન હોઈ શકે. તે આગમદ્રવ્યામૃતનું સ્વરૂપ છે. [38] નોઆ મદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે ? નોઆગમદ્રવ્યશ્રુતના ત્રણ પ્રકાર પ્રરૂપ્યાં છે. જેમકે- જ્ઞાયકશરીરદ્રવ્યકૃત ભવ્ય શરીરદ્રવ્યશ્રુત જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્તદ્રવ્યશ્રત. [39] જ્ઞાયકશરીરદ્રવ્યશ્રતનું સ્વરૂપ કેવું છે? શ્રુત શબ્દના અર્થના જ્ઞાતાનું શરીર જે વ્યગત, ચુત, વિત, ત્યક્ત છે- નિર્જીવ થઈ ગયું છે તે જ્ઞાયકશરીરદ્રવ્યદ્ભુત કહેવાય છે. આ જ્ઞાયકશરીરદ્રવ્યશ્રતનું સ્વરૂપ છે. [40] ભવ્યશરીરદ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? ભવ્ય શરીદ્રવ્યદ્ભુત આ પ્રમાણે છેજે જીવ યોનિમાંથી સમયપૂર્ણ થતાં નીકળ્યો છે ઇત્યાદિ યાવત્ જેમ દ્રવ્યાવશ્યકમાં કહ્યું છે તેમ જાણવું. આ ભવ્યશરીવ્યકૃત છે. [41] જ્ઞાયકશરીર-ભવ્ય શરીર દ્રવ્ય વ્યતિરિક્ત દ્રવ્યશ્રુતનું સ્વરૂપ કેવું છે? તાડપત્રો અથવા પત્રીના સમૂહરૂપ પુસ્તકમાં લખેલું જે શ્રત છે તે જ્ઞાયક શરીર ભવ્ય શરીરવ્યતિરિક્ત દ્રવ્યશ્રુતછે. જ્ઞાયકશરીરભવ્યશરીરવ્યતિરિક્ત દ્રવ્યશ્રુતના પાંચ પ્રકાર પ્રરૂપ્યા છે. અંડજ, બોંડજ, કીટ, બાલજ, વલ્કલ, હંસાદિચતુરિન્દ્રિય જીવ વિશેષની કોથળીમાંથી જે સૂત્ર નીકળે તેને અંડજ કહેછે. કપાસ અથવા રૂમાંથી બનાવેલ સૂત્રને બોંડજ કહે છે. કિટિજના પાંચ પ્રકાર છે. પટ્ટ, મલય, અંશુક, ચીનાં શુક, અને કુમિરાગ. બહાલજના પાંચ પ્રકાર છે. ઓર્ણિક, ઔષ્ટ્રિક,મૃગલૌમિક, ઉંદરની રુવાટીમાંથી બનાવેલ કિટિસ. વલ્કલ સૂત્ર આ જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિક્ત દ્રવ્યતનું સ્વરૂપ છે. આ નોઆમદ્રવ્યકૃતનું સ્વરૂપ છે. આમ દ્રવ્યશ્રુતનું વર્ણન સમાપ્ત થયું. [42] ભાવસૃતનું સ્વરૂપ કેવું છે ? ભાવશ્રુતના બે ભેદ પ્રરૂપ્યા છે, જેમકેઆગમભાવશ્રુત નોઆગમભાવથુત. [4 આગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે? જે સાધુઆદિ શ્રતનો જ્ઞાતા હોય અને ઉપયોગ યુક્ત હોય તે આગમભાવથુત છે. આ આગમથી ભાવમૃતનું લક્ષણ છે. [ નોઆગમભાવશ્રુતનું સ્વરૂપ કેવું છે? ન ગમભાવકૃતના બે ભેદ છે. લૌકિક અને લૌકોરિક [5] લૌક્કિનોઆગમભાવકૃતનું સ્વરૂપ કેવું છે ? અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ દ્વારા. પોતાની સ્વચ્છેદ બુદ્ધિ અને મતિથી રચેલ મહાભારત, રામાયણ, ભીમાસુરોક્ત, કોટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103