Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ 332 અનુગદારાઈ -(159) નારીજાતિના ‘જબૂ’ ‘બહુ ઉદાહરણ છે. “ધને આ અંકારાન્ત નપુંસકલિંગનું પદ છે. ત્થિ’ (અસ્થિ) ઇંકારાન્ત નપુંસકલિંગનું છે. “પીલું” “મહું ઉંકારાન્ત નપુંસકલિંગના પદ છે. આ પ્રકારનું ત્રિનામનું સ્વરૂપ છે. [૧પ૯] ચતુનામનું સ્વરૂપ કેવું છે? ચર્તુનામના ચાર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણેઆગમનિષ્પન્નનામ લોપનિષ્પનનામ પ્રકૃતિનિષ્પન્નનામ અને વિકારનિષ્પનનામ. આગમનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે ? આગમરૂપ અનુસ્વારવડે જે જે શબ્દો બને તે આગમનિષ્પન નામ છે. તે આ પ્રમાણે-પદ્મનિ એવીજ રીતે પયાસિ’ અને ‘કુડાનિ’ પણ આમગનિષ્પન્ન નામ છે. લોપનિષ્પનનામનું સ્વરૂપ શું છે ? તે ત્ર - તેત્ર, પટો + અત્ર- પટોત્ર, ઘટો + અત્ર-ઘટોડત્ર, આ પદોમાં “અ” નો લોપ થયો છે, માટે આ પદો લોપનિષ્પન્ન નામ કહેવામાં છે. પ્રકૃતિનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું. અગ્ની-એતો, પટૂઈમી, શાલે એતે, માલ-ઇમે, આ પ્રયોગોમાં પ્રકૃતિભાવ હોવાથી કોઈ વિકાર ન થતાં પ્રકૃતિરૂપે જ રહેતા હોવાથી પ્રકૃતિનિષ્પન્નનામ છે. વિકારનિષ્પન્નનામનું સ્વરૂપ કેવું છે? વિકારનિષ્પનનામ-જે નામમાં કોઈ એક વણને સ્થાને બીજા વર્ણનો પ્રયોગ થાય તે તે આ પ્રકારનું છે-દંડ + અગ્ર = દંડાઝ, સા+આગતા=સાગતા, દધિ+ઈદ= દધીદે, નદીકઈહ નહિ, મધુ+ઉદક= મધૂદક, વધૂ+ઊહો-વધૂહો. આ બધા નામો વિકારનિષ્પન્ન છે. ચતુનામનું સ્વરૂપ છે. [10] પંચ નામનું સ્વરૂપ કેવું છે? પંચનામના પાંચ પ્રકારો કહ્યા છે, તે આ પ્રમાણે નામિક-વસ્તવાચક નૈપાતિક આખ્યાતિક-ક્રિયાપ્રધાન, ઔપસર્ગિક, મિશ્ર. અશ્વ' પદ નામિકનામનું ઉદ્ધહરણ છે. ખલ’ પદ નપાતિકનું ઉદ્યહરણ છે, “ધાવતિ દોડવું) આખ્યાતિકનું ઉદાહરણ છે. પરિ’ ઔપકિ નામ છે. સંયત-સમુ” ઉપસર્ગ અને “યત્ર ધાતુના સંયોગથી બન્યું હોવાથી મિશ્રનામનું ઉદાહરણ છે. આ પાંચ નામનું સ્વરૂપ છે. [11] છનામના છ પ્રકારો પ્રરૂપ્યા છે. તે આ પ્રમાણે ઔદયિક ઔપથમિક ક્ષાયિક ક્ષાયોપથમિક પારિણામિક અને સાન્નિપાતિક. ઔદયિકભાવનું સ્વરૂપ કેવું છે? ઔદયિકભાવ બે પ્રકારનો છે. જેમકે- ઔદયિક અને ઉદયનિષ્પન. ઔદયિકનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાનાવરણાદિ આઠ કર્મપ્રકૃતિઓનો ઉદય તે ઔદયિકનામ સમજવું. ઉદયનિષ્પન્ન (કર્મના ઉદયથી ઉત્પન્ન થનાર ભાવ)નું સ્વરૂપ કેવું છે ? ઉદયનિષ્પન્નના બે પ્રકાર છે. જીવોદયનિષ્પન્ન અને અજીવોદય નિષ્પન્ન. જીવોદયનિષ્પનનામનું સ્વરૂપ કેવું છે ? કર્મના ઉદયથી જીવમાં જે ભાવ નિષ્પન્ન થાય તે જીવોદનિષ્પનનામ. તેના અનેક પ્રકાર પ્રરૂપ્યા છે. જેમકે-નારક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ. પૃથ્વીકાયાદિ સ્થાવર, ત્રસકાયિક, ક્રોધકષાયી પાવતુ લોભકષાયી,સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી, કૃષ્ણલેશ્વી યાવત્ શુક્લલેશ્વી, મિથ્યાદ્રષ્ટિ (3) અસંશી, અજ્ઞાની, આહારક, છાસ્થ, સંયોગી, સંસારસ્થ, અને અસિદ્ધ. આ પ્રકારનું જીવોદયનિષ્પન્નઔદયિકભાવનું સ્વરૂપ છે. અજીવોદય નિષ્પન્ન ઔદયિક ભાવનું સ્વરૂપ કેવું છે ? અજીવોદયનિષ્પન ઔદયિક ભાવના. અનેક પ્રકારો પ્રરૂપ્યા છે. જેમકે-ઔદારિકશરીર, ઔરિકશરીરના વ્યાપારથી ગૃહીત દ્રવ્ય, વૈક્રિય શરીર, વૈક્રિય શરીરનું પ્રયોગથી ગૃહીત દ્રવ્ય, તેજ પ્રમાણે આહારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103