Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 336 અનુગદારાઈ -(13) કષાય અને પરિણામિકભાવમાં જીવત્વ છે. ક્ષાયિક-ક્ષાયોપથમિકભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાવિકભાવમાં ક્ષાવિકસમ્યકત્વ અને ક્ષાયોપથમિકભાવમાં છટિયો છે. ભાયિકપારિણામિકભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાવિકભાવમાં ક્ષાયિકસમ્યકત્વ અને પરિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. ક્ષાયોપથમિક પરિણામિક ભાવનું સ્વરૂપ કેવું છે ? ક્ષાયોપથમિકભાવમાં ઈદ્રિયો અને પારિણામિકભાવમાં જીવત્વને ગણાવી શકાય. આ પ્રકારનું ક્ષાયોપથમિક-પારિણામિકભાવનું સ્વરૂપ છે. સાનિ પાતિકભાવમાં ત્રિકસંયોગથી જે દસ સાનિપાતિકભાવો બને છે તે આ પ્રમાણે- ઔદયિકઔપથમિક-ક્ષાયિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ઔપશુમિક-ક્ષાયોપથમિકનિષ્પન ભાવ, ઔદયિક-ઔપથમિક-પારિણામિકનિષ્પન્નભાવ. ઔદયિકક્ષાયિકક્ષાયોપશ- મિકનિષ્પન્નભાવ,ઔદયકિ-ક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવ, ઔદયિક-લાયોપશમિકપારિણામિકનિષ્પન્નભાવ. ઔપશમિકક્ષાયિક પારિણામિક નિષ્પનભાવ, ઔપશમિક ક્ષાયોપશમિક-પરિણામિકનિષ્પનભાવ, ક્ષાયિક-ક્ષાયો પશમિક-પારિણામિકનિષ્પન્નભાવ. ઔદયિક-ઔપશમિક-ક્ષાયિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઉપશાંતષાય ઔપથમિકભાવ અને ક્ષાયિકસમ્યક્ત ક્ષાવિકભાવ છે. ઔદકિઔપશમિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔયિકભાવ, ઉપશાંત કષાયો ઔપશમિક અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવ છે. ઔદયિકૌશિપિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિક ભાવ, ઉપશાંત કષાય ઔપથમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઔદયિકક્ષાયિક-ક્ષાયોપશોમિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઓદયિક, ક્ષાયિ કસમ્યકત્વ ક્ષાયિક અને ઈદ્રિયો ક્ષાયોપશમિક ભાવછે. ઔદયિકક્ષાયિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? મનુષ્યગતિ ઔદયિકભાવ, ક્ષાયિક સમ્યકત્વ ક્ષાયિક ભાવ અને જીવત્વપારિણામિક ભાવ છે. ઔદયિક-ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે ? મનુષ્યગતિ ઔદયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પરિણામિક ભાવ છે. ઔપશમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંત કષાય ઔપશમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને ઈદ્રિયો ક્ષાયોપથમિક ભાવછે.ઔપશમિકક્ષાયિક-પારિણામિકનિષ્પનભાવનું સ્વરૂપ કેવું છે? ઉપશાંતકષાય ઔપથમિકભાવ, ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. ઓપશમિકક્ષાયોપથમિકપારિણામિકનિષ્પન્ન ભાવનું સ્વરૂપ કેવું છે ? ઉપશાંત, કષાયઔપથમિકભાવ,ઈદ્રિયો ક્ષાયોપથમિકભાવ અને જીવત્વ પરિણામિક ભાવ છે. ક્ષાયિક ક્ષાયોપથમિક-પારિણામિકનિષ્પન્નભાવનું સ્વરૂપ કેવું છે? ક્ષાયિકસમ્યકત્વ ક્ષાયિકભાવ, ઈદ્રિયો, ક્ષાયોપશમિકભાવ અને જીવત્વ પારિણામિક ભાવ છે. આ પ્રકારનું ક્ષાયિકક્ષાયોપશમિક-પારિણામિક નિષ્પન્ન ભાવનું સ્વરૂપ છે. ચારનાસંયોગથી જે પાંચ ભાવો નિષ્પન્ન થાય છે તે આ પ્રમાણે છે- ઔદયિક ઔપમિકક્ષાયિક-ક્ષાયોપથમિક- નિષ્પન્નભાવ, ઔદયિક-ઔપથમિકક્ષાયિક પારિણામિકનિષ્પન- ભાવ, ઔદયિક-ઔપથમિકક્ષાયોપથમિક-પારિણામિક નિષ્પન્નભાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103