Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 101
________________ 39 સત્ર-૩૪૯ જળધારણાની ક્રિયા થતી હોય ત્યારે જ ઘટને ઘટ કહેવાય. [ ૩૪૯-૩પ૦] આ નયો દ્વારા ગ્રહણ કરવા યોગ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર અને અનાદરણીય મિથ્યાત્વ વગેરેનું જ્ઞાન પ્રાપ્ત કરીને જ પ્રયત્ન કરે, શુદ્ધ ઉપદેશમાં પ્રવર્તે આ પ્રકારનો જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ નિવૃત્તિ કરવાનો જે ઉપદેશ તે નય એટલે જ્ઞાનમય કહેવાય છે. આ નયની પરસ્પર વિરુદ્ધ વકતવ્યતાને સાંભળી સમસ્ત નયોને સમ્મત, ચારિત્ર અને જ્ઞાનમાં સ્થિત થનાર સાધુ મોક્ષનો સાધક હોય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ [૪૫“અનુયોગદાર' - ગુર્જરછાયા પૂર્ણ બીજી ચૂલિકા ગુર્જરછાયા પૂર્ણ ज्योतिषाचार्य शासन दीपक ज्योतिष सम्राट शिरोमणि मुनिराजश्रीजयप्रभविजयजी'श्रमण श्री मोहनखेड़ा तीर्थ કાર દઇ હા) ઝ. પર: ones-3ws Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103