Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 364 અનુઓગદારાઈ -(૨૯ર) નક્ષત્રવિમાનોની દેવીઓની સ્થિતિ જઘન્ય પલ્પના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કિંઈક અધિક પલ્યના ચોથા ભાગ પ્રમાણ છે. | તારા વિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યના આઠમા ભાગપ્રમાણ અને ઉકષ્ટ પલ્યના ચોથા ભાગપ્રમાણ છે. તારાવિમાનોના દેવીઓની સ્થિતિ ભગવન્! કેટલી છે? જઘન્ય પલ્યના આઠમા ભાગપ્રમાણ. અને ઉત્કૃષ્ટ કઈક અધિક પલ્યના આઠમાં ભાગપ્રમાણ છે. - વૈમાનિકદેવોની. રિથતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ 33 સાગરોપમની છે. વૈમાનિકદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્ય અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમની છે. સૌધર્મકલ્પના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમની અને ઉકષ્ટ 2 સાગરોપમ પ્રમાણ છે. સૌધર્મકલ્પમાં પરિઝહીતાદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ સાતપલ્યોપમની છે. સૌધર્મ કલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ પd પલ્યોપમ પ્રમાણ છે. ઈશાનકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઈક અધિક 2 સાગરોપમની છે. ઈશાનકલ્પમાં પરિગૃહીત દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમની અને ઉત્કૃષ્ટ નવ પલ્યોપમ પ્રમાણ છે. ઈશાનકલ્પમાં અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય કંઈક અધિક પલ્યોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ પપ પલ્યોપમ પ્રમાણ છે. સાનકુમારકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 2 સાગરોપમપ્રમાણ અને ઉત્કૃષ્ટ 7 સાગરોપપ્રમાણ છે. માદ્રકલ્પમાંદેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય કંઈક અધિક ર સાગરોપમની અને ઉત્કૃષ્ટ કંઈક અધિક 7 સાગરોપમની છે. બ્રહ્મલોકકલ્પમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 7 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 10 સાગરોપમની છે. લાન્તકકલ્પમાંજઘન્ય 10 સાગરોપમની ઉત્કૃષ્ટ 14 સાગરોપમની સ્થિતિ છે. મહાશવિમાનમાં જઘન્ય સ્થિતિ 14 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 17 સારોપમની છે. સહસ્ત્રારકલ્પમાં જઘન્ય 17 સાગરોપમની અને ઉત્કૃષ્ટ 18 સાગરોપમની છે. આનતકલ્પની સ્થિતિ જધન્ય 18 સાગરોપમની અને ઉત્કૃષ્ટ 19 સાગરોપમની છે. પ્રાણતકલ્પની સ્થિતિ જઘન્ય 10 સાગરોપમ અને ઉત્કટ 20 સાગરોપમની છે. આરણકલ્પમાં જઘન્ય 20 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 21 સારોપમ છે. અશ્રુતકલ્પમાં સ્થિતિ જઘન્ય 21 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 22 સારોપમની છે. અધતન–અધિસ્તન શૈવેયકના દેવોની સ્થિતિ કેટલી છે ?જઘન્ય 22 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 23 સાગરોપમની છે. અધતન-મધ્યમસૈવેયક વિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય ર૩ સાગરોપમ ઉત્કૃષ્ટ 24 સાગરોપમ છે. અધસ્તન-ઉપરિતન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 24 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 25 સાગરોપમની છે.- મધ્યમ-અધસ્તન રૈવેયકવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય 25 સાગરોપમ અને ઉત્કૃષ્ટ 26 સારોપમની છે. મધ્યમ-મધ્યમ રૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય 26 સાગરોપમ અને ઉત્કૃષ્ટ ર૭ સાગરોપમની છે.મધ્યમ ઉપરિકન સૈવેયકવિમાનમાં દેવોની સ્થિતિ કેટલી છે ? -જઘન્ય 27 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103