Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ સુત્ર - 290 33 ક્રોડપૂર્વની છે, સામાન્યરૂપે ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી છે. સંમૂચ્છિમ ખેચરતિયચ પંચેન્દ્રિયની સ્થિતિ જદન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ 72 હજાર વર્ષની છે. અપર્યાપ્તક સંમૂચ્છિમ ખેચરતિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન 72 હજાર વર્ષની છે. ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પલ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. અપર્યાપ્તક ગર્ભજ ખેચરતિયચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. પપ્તક ગર્ભજ ખેચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત ન્યૂન એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. [૨૯૦-૨૯૧]સંમૂચ્છિમ તિર્યચપંચેન્દ્રિય જીવોની સ્થિતિ અનુક્રમે જળચરની કોડપૂર્વની, ચતુષ્પદની ૮૪હજાર વર્ષની, ઉરપરિસર્પની પ૩હજારવર્ષની, ભુજપરિસપની ૪૨હજાર વર્ષની, અને પક્ષીની 72 હજાર વર્ષની છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયમાં અનુક્રમે જળચરની ક્રોડપૂર્વની, સ્થળચરની ત્રણ પલ્યોપમાની, ઉરપરિસર્પની કોડ પૂર્વની, ભુજપરિસર્ષની ક્રોડપૂર્વની અને ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની છે. [૨૯૨]મનુષ્યોની સ્થિતિ કેટલી છે? હે ગૌતમ 1 જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. સંમૂચ્છિમમનુષ્યોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની છે. ગર્ભજમનુષ્યોની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની . અપર્યાપ્તક ગર્ભજ મનુષ્યોની સ્થિતિ કેટલા કાળની છે ?જઘન્ય અને ઉત્કૃસટ અંતમુહૂર્ત ની. છે. પર્યાપ્તક ગર્ભજમનુષ્યોની સ્થિતિ કેટલી છે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. વાણવ્યત્તરદેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે.વાણવ્યન્તરદેવીઓની સ્થિતિ કેટલી છે? જઘન્ય દશહજાર વર્ષની અને ઉતકૃષ્ટ અધપલ્યોપમની છે. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય સ્થિતિ કંઈક અધિક પલ્યોપમના આઠમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. જ્યોતિષ્ક દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યોપમના આઠમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પ૦ હજાર વર્ષ અધિક અધપિલ્ય પ્રમાણ જાણવી. - ચંદ્રવિમાનના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય પત્યના ચોથાભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ એક લાખ વર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. ચંદ્રવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પત્યના ચોથા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 50 હજાર વર્ષ અધિક અદ્ધપલ્યોપમ પ્રમાણ છે. સૂર્યવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથાભાગની અને ઉત્કૃષ્ટ એક હજારવર્ષ અધિક પલ્યોપમ પ્રમાણ છે. સૂર્યવિમાનની દેવીઓની સ્થિતિ કેટલી છે ? સૂર્યવિમાનની દેવી-ઓની સ્થિતિ જઘન્ય પલ્પના ચોથાભાગની અને ઉતકૃષ્ટ પ૦ વર્ષ અધિક અર્ધ પલ્યોપમપ્રમાણ છે. ગ્રહવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથા ભાગની અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની છે. ગ્રહવિમાનોની દેવીઓની સ્થિતિ કેટલી છે ? જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અર્ધપત્યનું છે. નક્ષત્રવિમાનોના દેવોની સ્થિતિ કેટલી છે? જઘન્ય પલ્યના ચોથા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ અદ્ધપલયોપમપ્રમાણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103