Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ 354 અનુગદારાઈ -(247) જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ એક હજારયોજન પ્રમાણ છે. સામાન્યરૂપે ગર્ભજ્જળચરતિયચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ અને ઉત્કૃષ્ટ એક હજાર યોજનની છે. અપયત ગર્ભજળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ. પર્યાપ્તક ગર્ભજતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજનની છે. સામાન્યરૂપે ચતુષ્પદ સ્થળચરતિયચપંચેન્દ્રિયની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 6 ગલૂતિ-ગાઉપ્રમાણ છે, સંમૂર્ણિમ ચતુષ્પદ સ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ ગલૂતિપૃથક્ત ની છે. અપર્યાપ્તક સંમૂર્ણિમ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગની પર્યાપ્તકમૂર્ણિમ ચતુષ્પાદતિયચપચેન્દ્રિય જીવોની જઘન્યઅવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પૃથકત્વ ગાઉ પ્રમાણે ગર્ભજ ચતુષ્પાદ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યામાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ 6 ગાઉપ્રમાણ છે. અપયપ્તિક ગર્ભજ ચતુષ્પાદ સ્થળચરતિયચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાપ્રમાણ. પર્યાપ્તક ગર્ભજચતુષ્પાદ સ્થળચર તિર્યચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ છ ગાઉપ્રમાણ સામાન્યરૂપે ઉરપરિસર્પ સ્થળચરતચપંચેન્દ્રિય જીવની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજનની સંમૂછિમઉરપરિસર્પ સ્થળચર તિયચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથકત્વ છે. અપર્યાપ્તક સંમૂર્ણિમઉરપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ પર્યાપ્તક સમૂર્ણિમ ઉરપરિસપસ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવ જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ યોજનપૃથર્વ સામાન્યરૂપે ગર્ભઉરપરિસર્પ સ્થળચર તિર્યચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગચ્છમાણ અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્તક ગર્ભજ ઉરપરિસર્પ સ્થળચર તિર્યંચ પંચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ પર્યાપ્તકગર્ભજ ઉરપરિસર્પસ્થળચરકતિર્યંચપંચેન્દ્રિય જીવોની જધન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ 1 હજાર યોજનાની સામાન્યરૂપે ભુજપરિસર્પસ્થળચર તિર્યચપંચેન્દ્રિયજીવોની અવગાહના હે જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ગભૂતિપૃથકત્વની છે. સંમૂચ્છિ-ભુજપરિસર્પ સ્થળચરતિયચપંચેન્દ્રિયજીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ધનુષપૃથત્ત્વની છે. અપર્યાપ્તિસંમૂછિ મભુજપરિસર્પસ્થળચરતિ વચપચેન્દ્રિય જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ પાપ્તિસંમૂછિમભુજદપરિસર્પ સ્થળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અંસખ્યાતમાં ભાપ્રમાણ અને ઉત્કૃષ્ટ ધનુષપૃથકત્વ. સામાન્યરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103