Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________ સત્ર-૮૩ 313 [8] નૈગમનય અને વ્યવહારનયને માન્ય અનૌપનિધિકદ્રવ્યાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? નૈગમન-વ્યવહારનયને માન્ય દ્રવ્યાનુપૂર્વીના પાંચ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે- અર્થપદપ્રરૂપણા ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર, અનુગમ. [84] નૈગમ-વ્યવહારનયસમ્મત અર્થપદ પ્રરૂપણા-વ્યસ્કન્ધ આદિરૂપ અર્થને વિષય કરનાર અર્થપદની પ્રરૂપણાનું સ્વરૂપ કેવું છે ? ત્રણ પ્રદેશવાળો ઋણકર્માન્ય આનુપૂર્વી છે. ચતુષ્પદેશિકચ્છન્ય આનુપૂર્વી છે, યાવતું દશપ્રદેશિક, સંખ્યાતપ્રદેશિક, અસંખ્યાતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે, અને અંગતપ્રદેશિકઢંધ આનુપૂર્વી છે પણ પુદ્ગલપરમાણુ અનાનુપૂર્વી રૂપ છે. કેમકે એક પરમાણમાં ક્રમ સંભવિત નથી. દ્વિપ્રદેશિકસ્કન્ધ અવક્તવ્ય છે કેમકે દ્વિપ્રદેશિક સ્કંધમાં અન્યોન્ય પૂર્વ પશ્ચાતું ભાવ હોવાથી તેને અનાનુપૂર્વી તરીકે ન કહી શકાય અને મધ્યભાગ ન હોવાને કારણે સંપૂર્ણ ગણનાનુક્રમ સંભવતો ન હોવાથી આનુપૂર્વી પણ ન કહી શકાય. ઘણા ત્રિપ્રદેશિકસ્કન્ધો આનુપૂર્વરૂપ છે. યાવતુ ઘણા અનંતપ્રદેશિકસ્કન્ધો આનુપૂર્વીઓ છે. પુદ્ગલ પરમાણુઓ અનાનુપૂર્વીઓ છે. ઘણા દ્વિઅદેશિક સ્કન્ધો અવકતવ્યો છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અર્થપદપ્રરૂપણાનું સ્વરૂપ છે. [85] આ નૈગમ-વ્યવહારનય સંમત અર્થપદ પ્રરૂપણા દ્વારા કર્યું પ્રયોજન સિદ્ધ થાય છે ? મૈગમ-વ્યવહારનયસંમત અર્થપદ પ્રરૂપણાવડે ભંગસમુત્કીર્તન કરાય છેભંગોનું પ્રરૂપણા કરાય છે. [8] નૈગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનનું સ્વરૂપ કેવું છે ? નૈગમવ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તન આ પ્રકારે છે. અસંયોગી ભેદ-૬ તેમાં એક વચનાત લે છે. જેમકે- આનુપૂર્વી છે. અનાનુપૂર્વી છે. અવક્તવ્યક છે. બહુવચનાન્ત 3 છે. જેમકે- આનુપૂર્વીઓ છે. અનાનુપૂર્વીઓ છે. અવકતવ્યો છે. દ્વિસંયોગથી નિષ્પન્ન ભેદ 12 છે. તેમાં પ્રથમ ચતુર્ભગઆનુપૂર્વી-અનાનુપૂર્વી છે. આનુપૂર્વી-અનાનુપૂર્વીઓ છે. આનુપૂર્વીઓ-અનાનુપૂર્વી છે. આનુપૂર્વીઓ-અનાનુપૂર્વીઓ છે. દ્વિતીયચતુર્ભગી- આનુપૂર્વી અવકતવ્ય આનુપૂર્વી અવકતવ્યો આનુપૂર્વીઓ-અવકતવ્યક આનુપૂર્વીઓ-અવકતવ્યકો તૃતીયચતુર્ભાગી- અનાનુપૂર્વી-અવકતવ્યક અનાનુપૂર્વીઅવકતવ્યકો અનાનુપૂર્વીઓ-અવકતવ્યક અનાનુપૂર્વીઓઅવકતવ્યકો ત્રણેયના સંયોગથી આઠભંગ થાય યથા-આનુપૂર્વી-અનાનુપૂર્વી-અવકતવ્ય આનુપૂર્વી અનાનુપૂર્વ અવકતવ્યો આનુપૂર્વી-અનાનુપૂવીઓ-અવકતવ્યક આનુપૂર્વી-અનાનું- પૂર્વઅવકતવ્યો આનુપૂર્વીઓ-અનાનુપૂર્વ અવકતવ્યક આનુપૂર્વીઓ અનાનુ- પૂર્વઅવકતવ્ય આનુપૂર્વીઓ-અનાનુપૂર્વીઓઅવકતવ્યો આનુપૂર્વીઓ-અનાનુ- પૂર્વીઓઅવકતવ્યો આમ સર્વ મળી 26 ભંગો છે. તે નૈગમ-વ્યવહારનય સંમત ભંગસમુત્કીર્તનતાનું સ્વરૂપ છે. [8] નિગમ-વ્યવહારનયસંમત ભંગસમુત્કીર્તનતાનું શું પ્રયોજન છે? નૈગમ- , વ્યવહારનયસંમતભંગસમુત્કીર્તનવડે ભંગોપદર્શન-ભંગોનું કથન કરાય છે ભંગસમુત્કીર્તનમાં ભંગસૂત્ર કહેવામાં આવેલ છે અને ભંગોપદર્શનતામાં તેનો વ્યણુકઆદિ વાચ્યાર્થ કહેવામાં આવશે. [88] નૈગમ-વ્યવહારનય સંમત ભંગોપદર્શનતાનું સ્વરૂપ કેવું છે ? નૈગમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103