Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 31
________________ 12 સત્ર-૧૧દ ભાગને, સંખ્યાતમા ભાગોને, અસંખ્યાતમા ભાગોને અથવા દેશોન (કંઈક ઓછા) લોકને સ્પર્શે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ સર્વલોકને સ્પર્શે છે. અનાનુપૂર્વીદ્રવ્યો અને અવકતવ્ય દ્રવ્યોની સ્પર્શના વિશેનું કથન પૂર્વોક્ત ક્ષેત્રદ્વાર મુજબ સમજવું જોઈએ. વિશેષતા એટલીકે અહીં ક્ષેત્રને બદલે સ્પર્શના (સ્પર્શે છે) એમ કહેતું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કાળની અપેક્ષાએ કેટલા સમય સુધી રહે છે? એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમય સુધી અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળ સુધી રહે છે. વિવિધ દ્રવ્યોની અપેક્ષાએ આનુપૂર્વી દ્રવ્યોની સ્થિતિ નિયમથી સર્વકાલિક છે તેજ પ્રમાણે અનાનુપૂર્વદ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યોની પણ સ્થિતિ જાણવી. નૈગમવ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યોનું અંતર કાળની અપેક્ષાએ કેટલા સમયનું છે ? ત્રણે આનુપૂર્વીદ્રવ્ય, અનાનુપૂર્વીદ્રવ્ય અને અવકતવ્યનું અંતર એક દ્રવ્યની અપેક્ષાએ જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળનું હોય છે. વિવિધદ્રવ્યોની અપેક્ષાએ અંતર નથી. આ અત્તર જઘન્ય એક સમયનું અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળનું હોય. અનંતકાળનું નહિ. નગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો શેષ દ્રવ્યોના કેટલામા ભાગ પ્રમાણે હોય છે? દ્રવ્યાનુપૂર્વી જેવું જ કથન અત્રે ત્રણે દ્રવ્યો માટે સમજવું. નૈગમ-વ્યવહારનયસંમત આનુપૂર્વીદ્રવ્યો કયા ભાવમાં હોય છે? નિયમથી સાદિપા- રિણામિક ભાવમાં હોય છે. શેષ બંને દ્રવ્યોના વિષયમાં પણ એમજ સમજવું. આનુપૂર્વીદ્રવ્યો, અનાનુપૂર્વદ્રવ્યો અને અવકતવ્યદ્રવ્યોમાંના કયા દ્રવ્યો કયા દ્રવ્યોથી વધ્યાર્થતા, પ્રદેશાર્થતા અને ઉભયાર્થતાની અપેક્ષાએ અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્યો વ્યાર્થતાની અપેક્ષાએ સર્વસ્તીક છે. દ્રવ્યાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્યો કરતાં વિશેષાધિક છે. પ્રત્યાર્થતાએ આનુપૂર્વદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં અસંખ્યાતગણી છે. પ્રદેશાર્થ- તાએ નૈગમ-વ્યવહારનયસંમત અનાનુપૂર્વીદ્રવ્યો સર્વસ્તીક છે, કારણ કે પરમાણુ અપ્રદેશી છે. પ્રદેશાર્થતાએ અવકતવ્યદ્રવ્યો અનાનુપૂર્વીદ્રવ્યો કરતાં વિશેષાધિક છે. પ્રદેશાર્થતાએ આનુપૂર્વીદ્રવ્યો અવકતવ્યદ્રવ્ય કરતાં અસંખ્યાત ગણા છે. ઉભયાર્થતાની અપેક્ષાએ નૈગમ-વ્યવહારનયસંમત અવકતવ્યદ્રવ્ય સૌથી અલ્પ છે, કારણ કે દ્રવ્યાર્થતાએ અવકતવ્યદ્રવ્યોમાં પ્રથમ સર્વસ્તીકતા બતાવી છે. દ્રવ્યથાર્થતા અને અપ્રદેશાર્થતાની અપેક્ષાએ અનાનુપૂર્વીદ્રવ્યો અવકતવ્ય કરતાં વિશેપાધિક છે. પ્રદેશાથતાની અપેક્ષાએ અવકતવ્યદ્રવ્યો વિશેષાધિક છે, આનુપૂર્વીદ્રવ્યો દ્રવ્યાર્થતાએ અસંખ્યાતગણ, તે પ્રમાણે પ્રદેશાર્થતાએ પણ અસંખ્યાતગણા છે. આ પ્રકારનું અનુગામનું સ્વરૂપ છે. આ પ્રકારનું નૈગમ-વ્યવહારનયસંમત અનૌપનિધિક ક્ષેત્રાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [૧૧૭]સંગ્રહનયસંમત અનોપનિધિની ક્ષેત્રાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સંગ્રહાયસંમત અનોપનિધિ કી ક્ષેત્રાનુપૂર્વીના પાંચ પ્રકાર પ્રરૂયા છે. અર્થપદપ્રરૂપણતા. ભંગસમુત્કીર્તનતા ભંગોપદર્શનતા સમવતાર અનુગમ. સંગ્રહન યસંમત અર્થપદ રૂપણતાનું સ્વરૂપ કેવું છે? ત્રણ પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી છે. ચાર પ્રદેશાવગાહીદ્રવ્ય આનુપૂર્વી છે. યાવતુ દશપ્રદેશાવગાહી, સંખ્યાતપ્રદેશાવ ગાહી અને અસંખ્યાતપ્રદેશાવગાહીદ્રવ્ય પણ આનુપૂર્વરૂપ છે. એક પ્રદેશાવગાહી દ્રવ્ય અનાનુપૂવરૂપ છે. બે પ્રદેશવગાહી દ્રવ્ય અવકતવ્ય છે. આ સંગ્રહનયસંમત અર્થપદપ્રરૂપણતાનું સ્વરૂપ [21] For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103