Book Title: Agam Deep 45 Anuogadara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ 326 અનુગદારાઇ-(૧૩૮) અનુગમનું સ્વરૂપ છે. સંગ્રહ સંમત અનૌપનિધિશ્રીકાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [138] ઔપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઔપનિધિકલાનુપૂર્વના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે- પૂવનિપૂર્વ પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સમય. આવલિકા આન (સંખ્યાત આવલિકાઓનો નિશ્વાસ પ્રમાણ કાળ), પ્રાણ (સંખ્યાત આવલિકાઓનો ઉચ્છવાસ નિઃશ્વાસ પ્રમાણકાળ), સ્તોક (સાત પ્રાણ), લવ (સાત સ્તોક), મુહૂર્ત (77 લવ), અહોરાત્ર (30 મૂહૂર્વ), માસ, પક્ષ, અયન, સંવત્સર, યુગ- (પાંચવર્ષી, વર્ષ-શત, વર્ષશતસહસ્ર પૂવગ, પૂર્વ ત્રુટિતાંગ, ત્રુટિત. અઠંગ, અટ, અવવાંગ અવવ, હુહુકાંગ, દુહુક, ઉત્પલાંગ, ઉત્પલ, પવાંગ, પા, નલિનાંગ, નલિન, અથીનિપુરાંગ, અર્થનિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી, પુદ્ગલપરિવર્ત, અતીતાદ્ધ, અનાગતાદ્ધ, સદ્ધિા , આ ક્રમે પદોનો ઉપન્યાસ કરવો તે કાલથી પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સવદ્ધિ, અનાગતાદ્ધા યાવતું સમય એ ઉલ્ટા ક્રમથી પદોની સ્થાપના કરવી તે પશ્ચાનુપૂર્વનું છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક શ્રેણીની સ્થાપના કરી, એક એક ની વૃદ્ધિ કરતાં અનંતપર્યંતની થઈ જશે. તેને પરસ્પર રાશિ ગુણિત કરતાં અન્યોનય અભ્યાસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતિમ ભંગોને બાદ કરવાથી શેષ ભંગો તે અનાનુપૂર્વી છે. અથવા ઔપનિધિતી કાલાનુપૂર્વીના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા. છે. તે આ પ્રમાણે- પૂવનિપૂર્વ પશ્ચાનુપૂર્વ અનાનુપૂર્વી. પૂવનુપૂવીનું સ્વરૂપ કેવું છે ? એક સમયની સ્થિતિવાળા, બે સમયની સ્થિતિવાળા, ત્રણ. સમયની સ્થિતિવાળા યાવતું દશસમયની સ્થિતિવાળા, સંખ્યાત, અસંખ્યાત સમયની સ્થિતિવાળા, દ્રવ્યોનો ક્રમથી ઉપન્યાસ કરવો તે પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અસંખ્યાત સમયની સ્થિતિવાળાથી લઈને એક સમય પર્વતની સ્થિતિવાળા જે દ્રવ્યવિશેષો છે, તેઓનો ઉપન્યાસ પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? અનાનુપૂર્વી તે એકથી લઈને અસંખ્યાતપયતની એક-એકની વૃદ્ધિ કરતાં અસંખ્યાત શ્રેણીનો ઉપન્યાસ કરી તેને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું ઔપનિધિકી કાલાનુપૂર્વીનું સ્વરૂપ છે. આ પ્રકારે કાલાનુપૂર્વીનું વર્ણન પૂર્ણ થયું. [139] ઉત્કીર્તનોનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉત્કીર્તનાનુપૂર્વી તેના ત્રણ પ્રકાર છે. પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વી,અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભુ, સુપાર્શ્વ, ચંદ્રપ્રભ સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ. અનન્ત, ધર્મ, શાતિ, કુછ્યું, અર, મલ્લી, મુનિસુવ્રત, નમિ, અરિષ્ટનેમિ, પાર્શ્વ અને વર્ધમાન, આ અનુક્રમથી નામોચ્ચારણ કરવું તે પૂવનુપૂર્વી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? પશ્ચાનુપૂર્વી તે વર્ધમાનથી ઋષભ પર્યત ઉલ્ટા ક્રમથી નામોનું ઉચ્ચારણ કરવું. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને એક-એકની વૃદ્ધિ કરતાં 24 શ્રેણીની સ્થાપના કરીને પરસ્પર ગુણતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને છે. તેમાંથી પ્રથમ અને અંતિમ ભંગોને બાદ કરીને શેષ ભંગો અનાનુપૂર્વી છે. [14] ગણનાનુપૂર્વી-ગણતરી કરવાની પદ્ધતિનું સ્વરૂપ કેવું છે? ગણનાપૂવીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103